________________
ઉ૩૪-૩૫-૬૩૬-૬૩૭
૨પ૧
શ્લોક -
तान्मुहुः पृच्छतः क्रोधादलब्धवचनानहम् ।
हन्तुं प्रवृत्तो बद्धस्तैर्गतोऽस्तमथ भास्करः ।।६३४।। શ્લોકાર્ચ -
ફરી પૂછતા અલબ્ધ વજનવાળા તેઓને ક્રોધથી હણવા માટે હું પ્રવૃત્ત થયો. તેઓ વડે બંધાયો. હવે સૂર્યનો અસ્ત થયો. II૬૩૪l બ્લોક :
दध्युस्ते शत्रुरेवायं, येन स्वामी हतो हि नः ।
जघानैतांश्च यो घात्यः, स्वीकृतत्वात् तथापि न ।।६३५ ।। શ્લોકાર્ચ - તેઓએ વિચાર્યું=ચોરોએ વિચાર્યું. આ નંદીવર્ધન શત્રુ જ છે. જેના વડે આપણો સ્વામી હણાયો=પ્રથમ યુદ્ધમાં આપણો પ્રવરસેન સ્વામી હણાયો અને આમને માર્યા=વર્તમાનમાં તલવાર લઈને કેટલાક ચોટાઓને માર્યા. તોપણ સ્વીકૃતપણું હોવાથી=સ્વામીરૂપે સ્વીકૃતપણું હોવાથી, જે ઘાત્ય નથી=નંદીવર્ધન ઘાત્ય નથી. II૬૩૫ll શ્લોક :
न च धारयितुं शक्यो, वस्त्रबद्ध इवानलः ।
त्याग एवास्य तच्छ्रेयानिति गन्त्र्यां निवेशितः ।।६३६।। શ્લોકાર્થ :
અને વસ્ત્રથી બદ્ધ અગ્નિની જેમ ધારણ કરવા શક્ય નથી. તે કારણથી આનો જ=નંદીવર્ધનનો જ, ત્યાગ શ્રેયકારી છે. એથી ગાડામાં નિવેશ કરાયો. II૬૩૬ll શ્લોક :विभावयैव तैवेगानीतो द्वादशयोजनीम् । ત્ય: શાર્દૂનનારોઘાને મનથમિથે પાદરૂછા