SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ હું ચોરો વડે લઈ જવાયો. ત્યાં=ચોરોની પલ્લીમાં ખેંચેલી તલવારવાળો નાગની ફણા જેવો જોવાયો. ૬૨૯-૬૩૦|| શ્લોક ઃ चरटाः प्रत्यभिज्ञाय, पादयोर्मम तेऽपतन् । पृष्टस्तैरथ वृत्तान्तो, वक्तुं न शकितं मया ।।६३१ ।। શ્લોકાર્થ ઃ તે ચોટ્ટાઓ ઓળખીને મારા પગમાં પડ્યા. હવે તેઓ વડે વૃત્તાંત પુછાયો. મારા વડે કહેવા માટે સમર્થ થવાયું નહીં. ।।૬૩૧।। શ્લોક ઃ शकितं नोपवेष्टुं च तदानीतासने ततः । देवतोत्तम्भयामास, दैन्यं प्राप्तेषु तेषु माम् ।।६३२ ।। શ્લોકાર્થ : ત્યારપછી તેઓ વડે લવાયેલા આસનમાં=ચોટ્યાઓ વડે લવાયેલા આસનમાં, હું બેસવા માટે સમર્થ થયો નહીં. તે ચોટ્ટાઓ દૈન્યને પામ્યે છતે દેવતાએ મને ઉત્ત્તભંન કર્યું=પૂર્વે સ્તંભન કરેલું તેનાથી મુક્ત કર્યો. ।।૬૩૨૪ા શ્લોક : 1 पृष्ठे पुनर्व्यतिकरे, तैरहं ज्वलितो भृशम् । अलीकवत्सलैर्लोकैरासितुं न लभे क्वचित् ।। ६३३ । શ્લોકાર્થ ઃ ફરી તેઓ વડે વ્યતિકર પુછાયે છતે=તે ચોટ્ટાઓ વડે પોતે આ પરિસ્થિતિમાં કેમ પ્રાપ્ત થયો એ પ્રકારનો પ્રસંગ પુછાયે છતે, હું અત્યંત પ્રજ્વલિત થયો. જુઠ્ઠા વત્સલ લોકો સાથે ક્યારેય હું રહેવા માટે સમર્થ થયો નહીં. 11933||
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy