________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૨૬-૨૭-૨૮, ૨૯-૩૦
૨૪૯ પુછાયેલા એવા મારા વડે અરુચિના ભયથી=વાસ્તવિક હકીકત કહીશ તો મારા પ્રત્યે અરુચિ થશે એ પ્રકારના ભયથી, કહેવાયું નહીં. મને પણ શું ગોય છે એ પ્રમાણે કનકશેખર બોલ્યો. IIકરો શ્લોક :
मयोक्तं गोप्यमेवास्ति, निर्बन्धं स ततोऽकरोत् ।
अवश्यं वाच्यमेवेति, ततोऽहं ज्वलितो हृदि ।।६२७।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું. ગોય જ છે. તેથી તે કનકશેખરે, અવશ્ય જ કહેવું જોઈએ એ પ્રમાણે આગ્રહ કર્યો. તેથી હું હૃદયમાં પ્રજ્વલિત થયો. IIકરી . શ્લોક :
गिरं नाद्रियते मेऽसाविति तस्य कटीतटात् ।
असिपुत्रीं समाकृष्य, निहन्तुं तं समुत्थितः ।।६२८ ।। શ્લોકાર્થ :
મારી વાણીને આ નકશેખર, સ્વીકારતો નથી. એથી તેના કટીતટથી તલવારને ખેંચીને તેને હણવા માટે ઊઠ્યો. II૬૨૮II શ્લોક :
जातः कोलाहलः स्तब्धो, वनदेवतया परम् । उत्क्षिप्तो व्योममार्गेण, जनानामथ पश्यताम् ।।६२९ ।। सन्धिदेशेऽम्बरीषाणां, नीतोऽहमथ तस्करैः ।
उद्गीर्णक्षुरिकस्तत्र, दृष्टो नाग इवोत्फणः ।।६३०।। શ્લોકાર્ચ :
કોલાહલ થયો. પરંતુ વનદેવતા વડે સ્તબ્ધ કરાયો. હવે લોકોના જોતાં આકાશમાર્ગથી અંબરીષ આદિ ચોરોના સંધિદેશમાં ફેંકાયો. હવે