________________
૨૪૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
ત્યારે આ પ્રમાણે વિભાકરે કહ્યું ત્યારે, વૈશ્વાનરના વિકારથી હું મૌન રહ્યો. હવે સ્નેહથી રાત્રિમાં એક શય્યામાં મારી સાથે તે સૂતો= વિભાકર સૂતો. Iકર૩ શ્લોક - विश्रब्धोऽप्यतिदुष्टेन, समुत्थाय निपातितः ।
पलायितोऽहं त्वरया, परिधानद्वितीयकः ।।६२४।। શ્લોકાર્ચ - વિશ્રબ્ધ પણ મારા પ્રત્યે વિશ્વાસવાળો પણ વિભાકર, અતિદુષ્ટ એવા મારા વડે ઊઠીને મારી નંખાયો. પરિધાન દ્વિતીયક એવો હું પહેરેલા વસ્ત્રવાળો એવો હું, શીધ્ર પલાયન થયો. IIકર૪ll શ્લોક :
क्लेशात् प्राप्तः कुशावर्तोद्यानं द्रष्टुं, जनाननात् ।
तत्रागतः सजनकः, श्रुत्वा कनकशेखरः ।।६२५ ।। શ્લોકાર્ચ -
ક્લેશથી ઘણા શ્રમથી, કુશાવર્તના ઉધાનમાં હું પ્રાપ્ત થયો. લોકોના મુખથી સાંભળીને કુશાવર્ત ઉદ્યાનમાં નંદીવર્ધન છે એ પ્રમાણે લોકોના મુખથી સાંભળીને, પિતા સહિત કનકશેખર ત્યાંaઉધાનમાં, જોવા માટે આવ્યા. IIકરપી શ્લોક -
पृष्टेनैकाकिताहेतुर्नोक्तोऽरुचिभयान्मया ।
ममापि किं गोप्यमिति, जगौ कनकशेखरः ।।६२६।। શ્લોકાર્થ :એકાકિતાનો હેતુ-તું એકાકી કેમ છો એ પ્રમાણે એકાકિતાનો હેતુ,