________________
૨૪૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૨૦-૨૧-૬૨૨-૨૩ શ્લોક -
मम नोपशमायासन्, स्नानमानादिसत्क्रियाः ।
तत्कृता वारिधेरापो, वडवाग्नेरिवाखिलाः ।।६२०।। શ્લોકાર્ચ -
સમુદ્રનું પાણી વડવાગ્નિના ઉપશમ માટે નથી તેમ તેના વડે કરાવેલ= વિભાકર વડે કરાવેલ અખિલ સ્નાન, માન, આદિ સક્રિયા મારા ઉપશમ માટે થઈ નહીં. IIકર૦I શ્લોક :
स्थितेष्वास्थानशालायामस्मासु मतिशेखरः ।
एकदा प्राह स ययौ, दिवं देवः प्रभाकरः ।।६२१।। શ્લોકાર્ચ -
સભાની શાળામાં અમે બેઠેલ હોતે છતે એક વખત મતિશેખર મંત્રી બોલ્યો. તે દેવ પ્રભાકર વિભાકરના પિતા દેવ પ્રભાકર, દેવલોકમાં ગયા=મૃત્યુ પામ્યા. IIકર૧II શ્લોક :
परं दुःखं ततश्चक्रे, साश्रुनेत्रो विभाकरः ।
मां प्रति प्राह सौहार्दाद्, भुव राज्यमिदं पितुः ।।६२२।। શ્લોકાર્થ :
તેથી અશ્રુ સહિત નેત્રવાળો વિભાકર પર દુઃખને પામ્યો. મારા પ્રત્યે સૌહાર્દથી પિતાનું આ રાજ્ય તું ભોગવ, એ પ્રમાણે વિભાકરે નંદીવર્ધનને કહ્યું. IIકરશા શ્લોક :
वैश्वानरविकारेण, स्थितोऽहं मौनवांस्तदा । स्नेहादेकत्र शय्यायां, निशि सुप्तो मयाऽथ सः ।।६२३।।