SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ચતુર્થ સ્તબકોક-૧૪૧-૪૨-૬૪૩-૪૪-૪૫ શ્લોકાર્ચ - તેના ઉપર=મણિના તળિયા ઉપર, વિમલ આશયવાળા દેવો વડે સુવર્ણનું કમલ કરાયું. હવે ત્યાં આવીને વિવેક આચાર્ય કેવલી બેઠા. II૬૪૧ll શ્લોક : निषण्णा परिषत् प्रह्वा, गुरुणाऽऽरम्भि देशना । हिंसावैश्वानरौ भीतौ, दूरदेशे स्थितौ मम ।।६४२।। શ્લોકાર્ચ - નમેલી પર્ષદા બેઠી. ગુરુ વડે દેશનાનો આરંભ કરાયો. ભય પામેલા મારા હિંસા-વૈશ્વાનર દૂર દેશમાં રહ્યા. ll૧૪રા શ્લોક : ज्ञात्वाऽरिदमनो राजा, गुर्वागमनमागतः । तथा मदनमञ्जूषा, सहैव रतिचूलया ।।६४३।। શ્લોકાર્ય : ગુરુના આગમનને જાણીને અરિદમન રાજા આવ્યો અને રતિચૂલા સહિત જ મદનમંજૂષા આવી. II૬૪૩. શ્લોક : नत्वा राजा स्थितः सूरेः, पुरः शुश्राव देशनाम् । देशनान्ते च पप्रच्छ, संशयं स्वमनोगतम् ।।६४४।। શ્લોકાર્ચ - રાજા નમીને સૂરિ આગળ બેઠો. દેશનાને સાંભળી. દેશનાના અંતમાં સ્વમનોગત સંશયને પૂછ્યું. I૬૪૪ll શ્લોક : पद्मराज्ञे मया नन्दिवर्धनाय गुणालय । दातुं मदनमञ्जूषां, प्रहितोऽभून्महत्तमः ।।६४५।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy