________________
૨૪૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
હવે મહા અરણ્યમાં ગયો. ખીલીઓ અને કાંટાઓથી વીંધાયો. નિમ્નપ્રદેશમાં કોઈક નીચાણવાળા પ્રદેશમાં, ચૂર્ણિત અંગવાળો અધોમુખ પડ્યો. IIક03II શ્લોક :
चौरैस्तत्रागतैर्दृष्टस्तैरुक्तं गृह्यतामयम् ।
महाकायादतो लाभः, परकूले भविष्यति ।।६०४।। શ્લોકાર્ચ -
ત્યાં આવેલા ચોરો વડે જોવાયો. તેઓ વડે કહેવાયું. આ=નંદીવર્ધન, ગ્રહણ કરાવ. મહાકાયવાળા આનાથી=નંદીવર્ધનના શરીરથી, પરકુલમાં= બીજા રાજ્યમાં, લાભ થશે. II૬૦૪ll શ્લોક :
हल्लीनोऽथ तदाकोद्भूतो वैश्वानरो मम ।
विरूपं मां ततो ज्ञात्वा, बबन्धुस्तस्करा द्रुतम् ।।६०५।। શ્લોકાર્ચ -
હવે, મારા હૃદયમાં લીન થયેલો વૈશ્વાનર તે સાંભળીને ઉદ્ધવ પામ્યો. ત્યારપછી વિરૂપ એવા મને જાણીને ચોરોએ શીધ્ર બાંધ્યો. ૬૦૫ll શ્લોક :
पल्लीमथोपकनकपुरं भीमनिकेतनाम् ।
तैनीतो रणधीराय, तत्पतेश्च प्रदर्शितः ।।६०६।। શ્લોકાર્થઃ
હવે કનકપુર નગરની પાસે ભીમનિકેતન નામની પલ્લીમાં તેઓ વડેકચોરો વડે, લઈ જવાયો. રણધીર એવા તેના સ્વામીને બતાવાયો. II૬૦૬ll