________________
૨૪૧
ચતુર્થ સ્તબક/બ્લોક-૫૯૯-૬૦૦-૬૦૧-૦૨-૧૦૩ શ્લોકાર્ચ -
તાપથી બળતો, રાત્રિમાં નિદ્રાને નહીં પામતો માસમાત્ર કાલ નારકની ઉપમાની વેદનાવાળો રહ્યો. Ifપ૯ll શ્લોક :निद्रा समागता काचिदर्धरात्रे ममान्यदा ।
मूषकैर्बन्धनं छिन्नं, जातोऽहं मुत्कलस्ततः ।।६००।। શ્લોકાર્ચ -
અર્ધ રાત્રિમાં અને અન્યદા કાંઈક નિદ્રા આવી. ત્યારપછી ઉંદરડાઓ વડે બંધન છેડાયું. હું મુત્કલ થયો. Iકool શ્લોક :
सुप्तं राजकुलं दृष्टं, निर्गतेन बहिर्मया ।
वैरीदं सर्वमेवेति, हिंसावैश्वानरेरितः ।।६०१।। શ્લોકાર્ચ -
બહાર નીકળેલા મારા વડે સૂતેલું રાજકુલ જોવાયું. આ સર્વ વૈરી છે એથી હિંસાથી અને વૈશ્વાનરથી પ્રેરાયો. II૬૦૧II શ્લોક :
अग्निकुण्डाद् गृहित्वाऽग्नि, ततः प्रक्षिप्य सर्वतः ।
कथंचिद्दह्यमानोऽपि, भीकम्प्रोऽहं पलायितः ।।६०२।। શ્લોકાર્ચ -
ત્યારપછી અગ્નિકુંડથી અગ્નિને ગ્રહણ કરીને ચારે બાજુથી=અગ્નિને નાંખીને, કોઈક રીતે બળતો પણ દાઝતો પણ, ભયથી કાંપતો-લોકો મને મારશે એ પ્રમાણે ભયથી કાંપતો, હું પલાયન થયો. II૬૦૨ા શ્લોક :
चलितोऽथ महारण्ये, विद्धः कीलककण्टकैः । पतितोऽधोमुखो निम्नप्रदेशे चूर्णिताङ्गकः ।।६०३।।