SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦. વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક :निषेद्धं स्वजना लग्नास्तद्घातायोद्यतं च माम् । तान् सर्वानपि निघ्नंश्च, गतः स्तोकामहं भुवम् ।।५९६।। શ્લોકાર્ચ - તેના ઘાત માટે બાળકોના ઘાત માટે, ઉઘત એવા મને સ્વજનો નિષેધ કરવા લાગ્યા. તે સર્વને પણ વાત કરતો એવો હું થોડી ભૂમિમાં ગયો. પલ્ટી શ્લોક : गृहीतो भूरिभिर्लोकः, पातयित्वा श्रमे ततः । प्रोद्दामो वन्यहस्तीवोद्दालितश्च करादसिः ।।५९७ ।। શ્લોકાર્ચ - ઘણા લોકો વડે ગ્રહણ કરાયો. ત્યારપછી પ્રકૃષ્ટ ઉદ્દામ એવા વનહસ્તીની જેમ શ્રમમાં પાડીને હાથથી તલવાર દૂર કરાઈ. પછી શ્લોક : बद्ध्वा क्षिप्तोऽपवरके कपाटपुटसंकटे । मस्तकं स्फोटयंस्तत्र, स्थितः क्षामो बुभुक्षया ।।५९८ ।। શ્લોકાર્ચ - બાંધીને કપાટના પુટસંકટવાળા ઓરડામાં નંખાયો. મસ્તકને ફોડતો ત્યાં=ઓરડામાં, બુભક્ષાથી ક્ષીણ શરીરવાળો રહ્યો. પ૯૮ શ્લોક : दंदह्यमानस्तापेन, निद्रामप्राप्नुवनिशि । मासमात्रं स्थितः कालं, नारकोपमवेदनः ।।५९९।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy