________________
૦૧૭
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૪૧-૫૪ર-પ૪૩-૫૪૪ શ્લોક :
यत्प्रभावान्मया लोके, लब्धा जयपताकिका ।
अहो प्रभावो हिंसाया, या दुर्द्धर्षं चकार माम् ।।५४१।। શ્લોકાર્થ :
જેના પ્રભાવથી વૈશ્વાનરના પ્રભાવથી, લોકમાં જયપતાકા પ્રાપ્ત થઈ. અહો, હિંસાનો પ્રભાવ છે. જેણીએ હિંસાએ, મને બલવાન કર્યો. I૫૪૧ll શ્લોક -
एते मे परमे बन्धू, एते परमदेवते ।
ध्रुवं मे निन्दकः शत्रुः, सुहत् श्लाघाकृदेतयोः ।।५४२।। શ્લોકાર્ચ -
આ બંને મારા પરમબંધુ છે=હિંસા અને વૈશ્વાનર પરમબંધુ છે. આ બંને પરમદેવતા છે. નિંદક મારો ધ્રુવ શત્રુ છેઃહિંસા અને વૈશ્વાનરના નિંદક નકશેખર વગેરે મારા ધ્રુવ શત્રુ છે. આ બેની શ્લાઘા કરનાર હિંસા અને વૈશ્વાનરની શ્લાઘા કરનાર, મિત્ર છે. પ૪રા. શ્લોક :
ताताम्बादीनपृष्ट्वैव रात्रिशेषे ततो गतः । __ अटव्यां मारयामि स्म, सत्त्वान् पापर्धिबद्धधीः ।।५४३।। શ્લોકાર્ચ -
ત્યારપછી પિતા-માતાને પૂછ્યા વગર જ રાત્રિશેષમાં હું અટવીમાં ગયો. પાપર્ધિબુદ્ધિવાળા મેં જીવોને માર્યા. પ૪all શ્લોક :
कृत्वा खेटकमायातः, सन्ध्यायां भवने निजे । नायातः किं कुमारोऽद्य, पिताऽथ विदुरं जगौ ।।५४४।।