SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ : શિકાર કરીને સંધ્યામાં નિજ ભવનમાં આવ્યો. હવે કુમાર આજે કેમ નથી આવ્યો એ પ્રમાણે વિદુરને પિતાએ કહ્યું. પ૪૪ll શ્લોક : स जगौ जग्मुषा तस्य, गेहं परिजनाच्छ्रुतम् । मया निश्येव पापद्ध्य, कुमारः कानने गतः ।।५४५।। શ્લોકાર્ચ - તે=વિદુર, બોલ્યો. તેના ઘરે જવાની ઈચ્છાવાળા મારા વડે વિદુર વડે, પરિજનથી=નંદીવર્ધનના પરિજનથી, સંભળાયું. પાપની ઋદ્ધિ માટે શિકાર માટે, રાત્રિમાં જ કુમાર જંગલમાં ગયો છે. પ૪પા શ્લોક : पुनः पृष्टं कुमारः किमद्यैव मृगयाधिया । गतोऽटव्यां किमथवा, यात्येष प्रतिवासरम् ।।५४६।। શ્લોકાર્ચ - ફરી પુછાયું વિદુર વડે પરિજનને ફરી પુછાયું. શું આજે જ શિકારની બુદ્ધિથી કુમાર અટવીમાં ગયો છે અથવા શું પ્રતિદિવસ આ=કુમાર, જાય છે ? પ૪slI શ્લોક : तदा परिजनेनोक्तं, हिंसापाणिग्रहोत्तरम् । पापद्धिमन्तरा क्वापि, दिने न धृतिमेत्ययम् ।।५४७।। શ્લોકાર્ધ : ત્યારે પરિજન વડે કહેવાયું. હિંસાના પાણિગ્રહણ પછી=હિંસા આત્મસાત્ થયા પછી, પાપની ઋદ્ધિ=શિકાર વિના, કોઈપણ દિવસ આ=કુમાર, ધૃતિને પામતો નથી. II૫૪૭ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy