SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ -પ૩૩-૫૩૪-૫૩૫-૫૩-૫૩૭ ૨૧૫ શ્લોકાર્ધ : ત્યારપછી યવનના સૈન્યથી સર્વ મારા ભટો નાસ્યા. વળી હું એકલો તરત અભિમુખ યુદ્ધ કરવા ગયો. I૫૩૩il શ્લોક : स्वयं यवनराजोऽथ, सह योद्धं मयाऽऽगतः । रथौ चातीव मिलितो, रभसादुभयोस्ततः ।।५३४।। શ્લોકાર્ચ - હવે સ્વયં યવન રાજા મારી સાથે યુદ્ધ કરવા આવ્યો. ત્યારપછી રભસથી બંનેના રથો અત્યંત મિલિત થયા. I/પ૩૪ll શ્લોક : पतितोऽहं रथे तस्य, द्रुतमुत्पत्य सिंहवत् । शीर्षं तस्य स्वहस्तेन, त्रोटितं पुष्पवृन्तवत् ।।५३५ ।। શ્લોકાર્ચ - હું શીધ્ર સિંહની જેમ કૂદકો મારીને તેના રથમાં પડ્યો. સ્વહસ્તથી તેનું મસ્તક પુષ્પવૃત્તની જેમ પુષ્પની ડીંટીની જેમ, તોડાયું. Ifપરૂપા શ્લોક : बलं मम परावृत्य, तदायातं मदन्तिकम् । पपात पुष्पवृष्टिश्च, सुरैर्मुक्ता ममोपरि ।।५३६ ।। શ્લોકાર્ચ - પરાવર્તન પામીને મારું બલ ત્યારે મારી પાસે આવ્યું. દેવતાઓ વડે મુકાયેલી પુષ્પવૃષ્ટિ મારા ઉપર પડી. IT૩૬ll શ્લોક : आयातोऽथ पुरात् तातो, नतं मूर्ध्नि चुचुम्ब माम् । शमयन्ती वियोगाग्निमम्बा च प्रमदाश्रुभिः ।।५३७।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy