________________
૨૧૪
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક :
मद्रूप एव जातोऽसि, तदा वैश्वानरो जगौ ।
तव सात्म्यं गतैवैषा, हिंसापीति न संशयः ।।५३० ।। શ્લોકાર્થ :
ત્યારે વૈશ્વાનર બોલ્યો. મારા રૂપ જ થયો છે=વેશ્વાનરરૂપ જ તું થયો છે. તને આ હિંસા પણ સાભ્યને થઈ જ છે. એથી સંશય નથી.
નંદીવર્ધન ક્રોધ અને હિંસા સાથે એકત્વભાવને પામેલ છે એમાં સંશય નથી એમ વૈશ્વાનર કહે છે. પ૩૦માં બ્લોક -
ददृशे तावदेवोच्चैः, प्रौढं परबलं मया ।
आगतं मबलं दृष्ट्वा, सन्नह्याभिमुखं च तत् ।।५३१।। શ્લોકાર્ચ -
તેટલામાં જ મારા વડે પ્રૌઢ પરબલયવન રાજાનું સૈન્ય જોવાયું. અને મારા બલને જોઈને તે=પરબલ, સજ્જ થઈને અભિમુખ આવ્યું. પિ૩૧] શ્લોક :
गर्जद्गजबलं वल्गदश्ववारकदम्बकम् ।
तदैवायोधनं लग्नमुद्वेलाम्बुधिसन्निभम् ।।५३२।। શ્લોકાર્ધ :
ગાજતા ગજબલવાળું, કૂદતા અસવારોના સમૂહવાળું, ઉદ્વેલાના સમુદ્ર જેવું તોફાની સમુદ્ર જેવું ત્યારે જ યુદ્ધ શરૂ થયું. પ૩રા શ્લોક :
प्रनष्टा मद्भटाः सर्वे, यवनस्य बलात् ततः । अहं त्वभिमुखं योद्धं, गतः सत्वरमेककः ।।५३३।।