________________
૨૧૨
વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
અન્યદા જયસ્થલથી દારુણ નામનો દૂત આવ્યો. મારા વડે તે જણાયો, સુંદર વાણીવાળા તેણે દૂતે કહ્યું. Ifપરા શ્લોક -
कुमार ! जगदाधार, प्रहितोऽस्मि महत्तमैः ।
मयोक्तं कुशली तातस्तातेन प्रहितो न किम् ।।५२३।। શ્લોકાર્થ:
હે કુમાર ! હે જગતના આધાર ! મહત્તમો વડે હું મોકલાવાયો છું. મારા વડે કહેવાયું. પિતા કુશળ છે. પિતા વડે કેમ મોકલાવાયો નથી ? પિર3II. શ્લોક :
तेनोक्तं कुशली देवो, वङ्गराड् यवनः परम् ।
स्थितोऽस्ति नगरं रुद्ध्वा, तेनाभूदाकुलो नृपः ।।५२४।। શ્લોકાર્ધ :
તેના વડે=દૂત વડે કહેવાયું. દેવ કુશળ છે. પરંતુ બંગદેશનો રાજા યવન નગરને રોધીને રહેલો છે. તે કારણથી રાજા આકુલ થયો છે. આપરા શ્લોક :
आकार्यतामिदानीं द्राक्, कुमारो नन्दिवर्धनः ।
यथा स्यानगरत्राणमित्यमात्यैर्विचारितम् ।।५२५ ।। શ્લોકાર્થ:
હમણાં શીધ્ર કુમાર નંદીવર્ધનને બોલાવો. જે રીતે નગર ત્રાણ થાય. એ પ્રમાણે અમાત્યો વડે વિચારાયું. પિરપી શ્લોક -
तदा मतिधनेनोक्तं, देवाय ज्ञाप्यतामिदम् । धीविशालो जगौ ज्ञाप्यं, न देवायातिरागिणे ।।५२६।।