________________
૨૧૧
ચતુર્થ સ્તબકોક-પ૧૮-૫૧૯-૫૨૦-પર૧-૫૨ શ્લોકાર્થ :
અને કહ્યું, ઘરમાં નાચનારા તમે બંને શીઘ શસ્ત્રવાળા થાઓ તમને બંનેને આ હું વૈશ્વાનરનું વીર્ય બતાવું. પ૧૮ll શ્લોક -
उत्क्षिप्तक्षुरिकं दृष्ट्वा, मां नष्टमथ राजकम् ।
चलितौ न परं धीरौ, भूभृत्कनकशेखरौ ।।५१९।। શ્લોકાર્ય :
હવે ઉલ્લિત તલવારવાળા મને જોઈને રક્ષક રાજપુરુષો નાસી ગયા, પરંતુ ધીર એવા રાજા અને કનકશેખર ચલિત થયા નહીં. પ૧૯ll. શ્લોક -
पुण्योदयस्य सानिध्यात्, तयोस्तीव्रप्रतापयोः ।
अदत्त्वैव प्रहारं दागास्थानादहमुत्थितः ।।५२०।। શ્લોકાર્ચ -
તીવ્ર પ્રતાપવાળા એવા તે બંનેનું પુણ્યોદયનું સાન્નિધ્યપણું હોવાથી, પ્રહાર આપ્યા વગર જ શીધ્ર સભામાંથી ઊઠ્યો. પરના શ્લોક -
गतः स्ववेश्मावमतस्ताभ्यामपि ततः परम् ।
परस्परं च विच्छिन्नो, व्यवहारोऽपि लौकिकः ।।५२१।। શ્લોકાર્ચ -
અહીંથી=સભામાંથી, સ્વઘરમાં ગયો, ત્યારપછી તે બંને વડે પણ પરસ્પર લોકિક વ્યવહાર પણ વિચ્છિન્ન કરાયો. પરના શ્લોક :
दारुणाख्योऽन्यदा दूतः, समायातो जयस्थलात् । स मया प्रत्यभिज्ञातो, निजगादेति चारुगीः ।।५२२।।