________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૯૭–૪૯૮-૪૯૯-૫૦૦
શ્લોકાર્થ :
ત્યારપછી દેવગૃહની ઉપમાવાળા મહેલમાં કનકમંજરીથી યુક્ત દિવ્ય કામના વિલાસોથી મેં સુખને અનુભવ્યું=અનુસુંદર ચવર્તી કહે છે નંદીવર્ધનના ભવમાં મેં અનુભવ્યું. II૪૯૭||
શ્લોક ઃ
कृतो व्रणप्ररोहेण, प्रगुणोऽथ विभाकरः ।
जातस्तेन सह स्नेहो, मम विश्रम्भनिर्भरः ।।४९८ ।।
૨૦૫
શ્લોકાર્થ :
હવે, વ્રણના પ્રરોહથી વિભાકર પ્રગુણવાળો=સ્વસ્થ શરીરવાળો કરાયો. તેની સાથે મારો વિશ્વાસ નિર્ભર સ્નેહ થયો. ।।૪૯૮૫
શ્લોક ઃ
स्वस्थाने प्रहितः सोऽथ, बहुमानपुरस्सरम् ।
राज्ञा कनकचूडेन, स्वपरिच्छदसंयुतः ।। ४९९ ।।
શ્લોકાર્થ ઃ
હવે, તે=વિભાકર, કનકચૂડ રાજા વડે સ્વપરિવારથી યુક્ત બહુમાનપૂર્વક સ્વસ્થાનમાં મોકલાયો. ।।૪૯૯।।
શ્લોક ઃ
येऽप्यम्बरीषनामानश्चौरास्तन्नायके हते ।
दासत्वं प्रतिपन्ना मे, मया तेऽपि विसर्जिताः । । ५०० ।। શ્લોકાર્થ :
જે વળી તેનો નાયક હણાયે છતે મારા દાસપણાને સ્વીકારેલા અંબરીષ નામના ચોરો હતા તેઓ પણ મારા વડે વિસર્જિત કરાયા. II૫૦૦]I