SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : प्रस्थिता साऽथ कनकमञ्जरी सकपिञ्जला । पुनः पुनः स्मरनेतामहं स्वभवनं गतः ।।४९४।। શ્લોકાર્ચ - હવે તે કનકમંજરી કપિંજલા સહિત ગઈ. ફરી ફરી આને કનકમંજરીને સ્મરણ કરતો હું=નંદીવર્ધન સ્વભવનમાં ગયો. II૪૯૪ll શ્લોક - अपराह्ण समागत्य, जगौ कदलिकाऽनघम् । विवाहदिनमद्यैव गोधूल्यां तव शुद्ध्यति ।।४९५ ।। શ્લોકાર્ચ - દિવસના પશ્ચાત્ ભાગમાં આવીને કદલિકાએ કહ્યું. તારો નંદીવર્ધનનો નિર્દોષ વિવાહદિવસ આજે જ ગોધૂલિમાં=સંધ્યાકાળમાં શુદ્ધ થાય છે. TI૪૯૫ll શ્લોક - देवः समादिशत्येवं, श्रुत्वेति मुदितं मया । વિવાહ મહતા, વિમર્દન તતઃ તાઃ ૪૨દ્દા શ્લોકાર્ચ - આ પ્રમાણે=આજે જ વિવાહદિવસ છે એ પ્રમાણે દેવ કનકચૂડ આદેશ આપે છે એ પ્રમાણે સાંભળીને મારા વડે આનંદિત થવાયું. ત્યારપછી મોટા વેભવથી વિવાહયજ્ઞ કરાયો. ૪૯૬ શ્લોક : युतः कनकमञ्जर्या, हर्म्य सुरगृहोपमे । विलासैर्मान्मथैर्दिव्यैः, सुखमन्वभवं ततः ।।४९७।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy