________________
૪૯૦-૪૯૧-૪૨-૪૯૩
૨૦૩
શ્લોકાર્ય :
આ મારું વચન સાંભળીને અમૃતથી સિંચાયેલી તે થઈ અને આ બાજુ ફરતી કપિંજલા તેતલીને પ્રાપ્ત થઈ. ll૪૯oll શ્લોક :
साऽब्रवीत् क्व कुमारोऽस्ति, तेनोक्तं गहने पुरः ।
आवयोमिथुनं ताभ्यामागताभ्यामथेक्षितम् ।।४९१।। શ્લોકાર્થ :
તે કપિંજલા બોલી. કુમાર કયાં છે. તેના વડે તેટલી વડે કહેવાયું. સન્મુખ ગહનમાં=લતાકુંજમાં હવે આવેલા તે બંને વડે તેતલી અને કપિંજલા વડે અમારા બેનું મિથુન જોવાયું. ll૪૯૧il શ્લોક :
जातस्तयोर्महान् हर्षो, योग्ययोगनिरीक्षणात् ।
यौगन्धरस्तदायातः, कन्याऽन्तःपुरकञ्चुकी ।।४९२।। શ્લોકાર્ચ -
તે બંનેને કપિંજલા અને તેતલીને યોગ્યનો યોગ નિરીક્ષણ થવાથી મહાન હર્ષ થયો. ત્યારે કન્યાનો અંતઃપુરક્યુકી યોગઘર આવ્યો. ll૪૯૨ા શ્લોક -
तेनोक्तमाह्वयत्येनां, पिता कनकमञ्जरीम् ।।
श्रुतेयं निश्यपट्वङ्गी, तदस्याः सुखमिच्छति ।।४९३।। શ્લોકાર્ચ -
તેના વડે=યોગંધર વડે કહેવાયું. આ કનકમંજરીને પિતા બોલાવે છે. આ=કનકમંજરી, રાત્રિમાં અપર્વગવાળી=અસ્વસ્થ શરીરવાળી સંભળાઈ=પિતા વડે સંભળાઈ. તે કારણથી આણીના=કનકમંજરીના સુખને ઈચ્છે છેઃપિતા કનકમંજરીના સુખને ઈચ્છે છે. ll૪૯all