________________
૨૦૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ બોલ્યો, દેવ આ પ્રમાણે કહે છે કનકચૂડ આ પ્રમાણે કહે છે, મારા આગ્રહથી-કનકચૂડના આગ્રહથી ઈષ્ટ એવી મારી પુત્રી કનકમંજરી તારા વડે પાણિગ્રહણ કરાવી જોઈએ, તેતલીથી પ્રેરિત એવા મારા વડે=નંદીવર્ધન વડે, આનું તે વચન સ્વીકાર કરાયું. ll૪૭૮-૪૭૯ll શ્લોક :
गतेऽहं विमले प्राप्तस्तेतलिप्रेरितो वनम् ।
भ्रमताऽपि न दृष्टा च, नानास्थानेषु तत्र सा ।।४८०।। શ્લોકાર્ય :
વિમલ ગયે છતે તેતલીથી પ્રેરિત હું વનમાં ગયો. અને ત્યાં=વનમાં જુદા જુદા સ્થાને ભમતાં પણ તે કનકમંજરી, જોવાઈ નહીં. ll૪૮૦ll શ્લોક :
अत्रान्तरे लताकुञ्ज, श्रुतः सन्नूपुरध्वनिः ।
गहनं तेतलेः पार्थादपसृत्य तदीक्षितम् ।।४८१।। શ્લોકાર્ચ -
એટલામાં લતાકુંજમાં નૂપુર સહિત અવાજ સંભળાયો, તેતલી પાસેથી નીકળીને ગહન એવું ત=લતાકુંજ, જોવાયું. l૪૮૧ll શ્લોક :
प्रतीतमेतद्युष्माकं, शृण्वन्तु वनदेवताः ।
अत्र तेतलिना तस्यानयनं प्रत्यपद्यत ।।४८२।। શ્લોકાર્ધ :
તમોને=વનદેવતાઓને, આ પ્રતીત છે, વનદેવતાઓ સાંભળો, અહીં તેતલી વડે તેને લાવવાનું નંદીવર્ધનનું લાવવાનું, સ્વીકારાયું છે.
આશા શ્લોક :
प्रतार्य तेतलिकतो, न चासो दृश्यते जनः । अन्वेषयामि तमिति, गता धूर्ता कपिञ्जला ।।४८३।।