________________
૪૭૫-૪૭-૪૭૭, ૪૭૮૦૪૭૯
૧૯૯
શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું તેતલી વડે કહેવાયું, જો આ પ્રમાણે છે-ક્નકમંજરીને કુમારનું દર્શન કરાવું આવશ્યક છે એ પ્રમાણે છે, તો હું વિજ્ઞાપન કરું છું, તમારા બંને વડે કનકમંજરી અને કપિંજલા વડે, રતિમન્મથ ઉધાનમાં રહેવું જોઈએ. ll૪૭૫ll શ્લોક :___ ततः कपिजला प्रीता, गता स्वौकस्यहं पुनः ।
समागतोऽत्र तदिदं, प्राप्तं त्वद्गदभेषजम् ।।४७६।। શ્લોકાર્ચ -
ત્યારપછી કપિંજલા પ્રસન્ન થઈ, પોતાના ગૃહમાં ગઈ, વળી હું અહીં આવ્યો, તે કારણથી આ તમારા રોગનું ઔષધ પ્રાપ્ત થયું. l૪૭૬ll શ્લોક :
वदतस्तेतलेरित्थं, हारो वक्षसि रोपितः ।
मया तद्भुजयोर्बद्धाः केयूराद्याश्च हर्षतः ।।४७७।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે કહેતા તેતલીને કંઠમાં મારા વડે હાર આરોપણ કરાયો, અને બાજુબંધ આદિ દ્વારા હર્ષથી ભુજાઓ બંધાઈ. II૪૭૭ી. શ્લોક :
समेत्य भूपप्रहितो, विमलाख्यो महत्तमः । अत्रान्तरे जगौ देवो, वदत्येवं ममाग्रहात् ।।४७८ ।। त्वयेष्टा मत्सुता ग्राह्या, पाणौ कनकमञ्जरी ।
तेतलिप्रेरितेनास्य, स्वीकृतं तद्वचो मया ।।४७९।। શ્લોકાર્ચ - એટલામાં રાજા વડે મોકલાયેલો વિમલ નામનો મહત્તમ આવીને