________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
૧૯૮
સંવાદ સ્પષ્ટ છે. મારા વડે કહેવાયું=કપિંજલા વડે કહેવાયું, દેવસંબંધી
વાણી છે. II૪૭૧||
શ્લોક :
धैर्यमापादिता किंचित् ततः कनकमञ्जरी ।
पतिभक्तकथालापै, रजनी चातिवाहिता ।।४७२ ।।
શ્લોકાર્થ :
ત્યારપછી કનકમંજરી કંઈક ધૈર્યને પામી, અને પતિભક્તની કથાના આલાપો વડે રાત્રિ પસાર કરાઈ. II૪૭૨૩
શ્લોક ઃ
अस्याः स्मरकृतस्तापो, न चाद्याप्युपशाम्यति । મારવર્શન શક્યો, વિના ગાવિતું = 7 ।।૪૭૩।।
શ્લોકાર્થ ઃ
આણીનો=કનકમંજરીનો, સ્મરથી કરાયેલો તાપ હજી પણ ઉપશાંત પામતો નથી, કુમારના દર્શન વિના શમાવા માટે શક્ય નથી. ।।૪૭૩||
શ્લોક ઃ
अतो विज्ञपयामि त्वां, कुमारस्यातिवल्लभम् । त्रायस्व तां कुमारस्य, दर्शनेन प्रसेदुषः । । ४७४ |
શ્લોકાર્થ ઃ
આથી
કુમારના અતિવલ્લભ એવા તને હું વિજ્ઞાપન કરું છું, પ્રસાદ કરવાની ઈચ્છાવાળો એવો તું=તેતલી, કુમારના દર્શનથી તેણીનું= કનકમંજરીનું, રક્ષણ કર. [૪૭૪]
શ્લોક ઃ
मयोक्तं ननु यद्येवं तदा विज्ञपयाम्यहम् । स्थातव्यं भवतीभ्यां च रतिमन्मथकानने ।।४७५।।