________________
૧૭૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ :
અને એટલામાં જે પ્રમાણે ઉન્નત મેઘ પ્રત્યે શરમ સમ્મુખ જાય તેમ મારી સન્મુખ પ્રવરસેન ચોરોનો નાયક આવ્યો. l૩૭oll શ્લોક :
संज्ञितोऽहं तदा वैश्वानरेणायोधनोद्यतः । क्रूरचित्तगुटीमेकां, भुक्त्वा जातोऽतितापवान् ।।३७१।। संरम्भो भीषणः सोऽभूद्, द्वयोर्युद्धं प्रकुर्वतोः ।
क्षणमुत्क्षिप्तकरयोर्वन्ययोर्द्विपयोरिव ।।३७२।। શ્લોકાર્ચ -
ત્યારે વૈશ્વાનરથી યુદ્ધમાં ઉધત એવો હું સંજ્ઞા કરાયો. એ ક્રૂરચિત્તવાળી ગુટીને ખાઈને અતિતાપવાળો થયો. વન્યના બે હાથીઓના ઉક્ષિપ્ત=ઊંચી કરાયેલી સૂંઢોના ક્ષણની જેમ. યુદ્ધ કરતાં બંનેનું સંરંભ યુદ્ધની પ્રવૃત્તિ, ભીષણ થઈ, ll૩૭૧-૩૭ શ્લોક :
सुरदत्तवरस्यापि, चरटेशस्य नेषवः ।
बाधाकृतो ममाभूवन्, पुण्योदयसुवर्मणः ।।३७३।। શ્લોકાર્ચ -
દેવથી અપાયેલા વરદાનવાળા પણ ચોરટાના નાથનાં=રાજાનાં, બાણો પુણ્યોદયરૂપી સુબખ્તરવાળા મને બાધાને કરનાર થયાં નહીં. ll૧૭૩|| શ્લોક :
अथासौ चरटाधीशो, हतास्त्रश्छिन्नकार्मुकः ।
गलिताम्बुतडिद्धीनमेघतुल्यो मया कृतः ।।३७४।। શ્લોકાર્ચ - હવે, આ ચરટનો નાયક, હણાયેલા અસ્ત્રવાળો, ધનુષ્ય રહિત,