________________
૧૬૯
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૬૬-૩૬૭-૩૬૮-૩૬૯-૩૭૦ શ્લોકાર્થ :
પૂર્વે તેઓ ઘણી વખત કનકચૂડથી કદર્શિત થયા છે, તેઓ વડે આવતા એવા કનકશેખરને જાણીને માર્ગ રુંધાયો, Il૩૬૬ શ્લોક -
प्रत्यासने बलेऽस्माकं, ते चौरा द्रागुपस्थिताः ।
व्याला इव महामन्त्रकुण्डलीकृतमण्डले ।।३६७।। શ્લોકાર્થ :
અમારું સૈન્ય પ્રત્યાસન્ન થયે છતે તે ચોરો શીઘ ઉપસ્થિત થયા, જેમ મહામંત્રથી કુંડલીકૃત મંડલમાં સાપણો. l૩૬૭ના શ્લોક -
लग्ने युद्धे रिपुभ्योऽस्मत्सैनिका दुद्रुवुस्ततः ।
व्यालेभ्यो मन्त्रविध्यर्थस्खलिता मान्त्रिका इव ।।३६८।। શ્લોકાર્ચ -
ત્યારપછી સાપણોથી મંત્રવિધિના અર્થમાં અલિત થયેલા માંત્રિકો જેમ નાસે, તેમ યુદ્ધ શરૂ થયે છતે શત્રુઓથી અમારા સૈનિકો નાસ્યા. [૩૬૮II શ્લોક :
प्रसर्पिण्याऽथ लुण्टाकसेनया म्लानतां ययौ ।
છાયવ શશી રાદો , સા: નશવર: રૂદ્રા બ્લોકાર્ય :
હવે, પ્રસર્પણ પામતી લુટારાઓની સેનાથી રાહુની છાયાથી ચંદ્ર જેમ પ્લાનતાને પામે તેમ શીઘ કનકશેખર ગ્લાનતાને પામ્યો. ll૩૬૯ll શ્લોક :
अत्रान्तरे च प्रवरसेनश्चरटनायकः । मामभ्यापतितो मेघमुन्नतं शरभो यथा ।।३७०।।