________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૭૪-૩૫-૩૭૬-૩૭૭
૧૭૧ ગળી ગયેલા પાણીવાળા અને વીજળીથી હીન એવા મેઘતુલ્ય મારા વડે કરાયો. Il૩૭૪ll.
શ્લોક :
स्यन्दनादवतीर्यासो, करवालं करे दधत् । रेजे समापतन्नद्रेरुदंष्ट्र इव केसरी ।।३७५।।
શ્લોકાર્થ :
રથમાંથી ઊતરીને હાથમાં તલવારને ધારણ કરતો આ=પ્રવરસેન ચરટનાયક પર્વત ઉપરથી આવતા ખુલ્લા મુખવાળા સિંહની જેમ શોભવા લાગ્યો. Il૩૭૫II.
શ્લોક :हिंसावैश्वानरोग्रेण, छिन्नमस्य मया शिरः ।
अर्धचन्द्रेणाद्रिशृङ्गं, वज्रेणेव बिडौजसा ।।३७६।। શ્લોકાર્ચ -
હિંસા અને વૈશ્વાનરથી ઉગ્ર એવા મારા વડે નંદીવર્ધન વડે, આનું પ્રવરસેન નાયકનું, મસ્તક છેદાયું, જેમ ઈન્દ્ર વડે વજથી અર્ધચંદ્રરૂપે પર્વતનું શિખર કરાયું. ll૩૭૬ll શ્લોક :
स्फुटितेव तदा शुक्तिः शक्तिः सा परिमोषिणाम् ।
तन्मुक्तालिरिवामत्यैः, पुष्पवृष्टिः कृता मयि ।।३७७।। શ્લોકાર્ચ -
ત્યારે ચોરોની તે શક્તિ જાણે ફૂટેલી શક્તિ હોય, તેનાથી મુકાયેલી મોતીઓની હારમાળા જેવી પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ વડે મારા ઉપર કરાવાઈ. ll૧૭૭ll.