________________
૧પ૭
ચતુર્થ સબક/બ્લોક-૩૩૬-૩૩૭, ૩૩૮-૩૩૯ શ્લોક :
ततः प्रस्थापिता पित्रा, स्नेहात् साऽपि तया सह ।
उभे ते बहिरुद्याने, स्थिते स्तः प्रहितोऽस्म्यहम् ।।३३६।। શ્લોકાર્ચ -
તેથી પિતા વડે સ્નેહથી તે પણ રત્નાવતી પણ તેણી સાથેવિમલાનનાની સાથે, પ્રસ્થાપિત કરાઈ, બંને પણ તમારા બહારના ઉધાનમાં રહેલી છે, હું મોકલાવાયેલો છું. એ પ્રમાણે દૂતે કનકચૂડ રાજાને કહ્યું એમ અન્વય છે. II3૩૬ll શ્લોક - __ ततवाचा कनकचूडो हर्षविषादभाक् ।
कन्यावासकदानार्थं, सूरसेनं न्ययोजयत् ।।३३७।। શ્લોકાર્ચ -
તે દૂતની વાણીથી હર્ષવિષાદવાળા કનકચૂડે કન્યાના વાસકના દાન માટે સૂરસેનને નિયોજિત કર્યો. l૩૩૭ી. શ્લોક :
दध्यौ च सुमहोऽप्येष, कुमारविरहानले । सर्पिःक्षेपसमो जात इत्येतान् प्राहिणोदिह ।।३३८ ।। व्यजिज्ञपत्रिदं ह्येते, प्रेष्यः कनकशेखरः ।
रत्नवत्या वरो योग्यस्तथाऽयं नन्दिवर्धनः ।।३३९ ।। શ્લોકાર્ચ -
અને વિચાર્યું, સુમહાન પણ આ=ળ્યાનું આગમન કુમારના વિરહરૂપી અગ્નિમાં ઘીના ક્ષેપ જેવું થયું, એથી આમને-મંત્રીઓને, અહીં મોકલ્યા છે. મંત્રીઓએ આ જણાવ્યું છે, કનકશેખર મોકલવો જોઈએ અને આ નંદીવર્ધન રત્નપતીનો યોગ્ય વર છે. ll૧૩૮-૩૩૯II