________________
૧૫૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
सदा सनिहितत्वेन, रत्नावत्या तदाशयः ।
लब्धः प्रोक्तश्च ताताय, तेनापीदं विचारितम् ।।३३२।। શ્લોકાર્ચ -
સદા સન્નિહિતપણું હોવાથી રત્નાવતી વડે તેનો આશય પ્રાપ્ત થયો, અને પિતાને કહેવાયું, તેના વડે પણ નંદ રાજા વડે પણ, આ વિચારાયું. ll૧૩સા શ્લોક -
दत्ता विभाकरायेयं, तथाप्यस्या दृढाग्रहे ।
अपूर्णे जीवितं न स्यादिति कुर्वे स्वयंवराम् ।।३३३।। શ્લોકાર્થ :
વિભાકરને આકવિમલાનના, અપાયેલી છે, તોપણ આનો= વિમલાનનાનો, દઢ આગ્રહ અપૂર્ણ થયે છતે કનકશેખરને પરણવાની ઈચ્છા પૂર્ણ થયે છતે, જીવિત ન થાય એથી સ્વયંવરા હું કરું. Il333II શ્લોક :
ततः सपरिवारैव, प्रहिता विमलानना । रत्नवत्या च विज्ञप्तं, स्नेहलाऽस्यामहं पितः ।।३३४।। सापत्न्यं स्नेहनाशायेत्येतदिष्टसुहृत्प्रिया ।
भविष्याम्यनुजानीहि, तन्मां गन्तुं सहानया ।।३३५ ।। શ્લોકાર્ચ -
તેથી સપરિવાર જ વિમલાનના મોકલાવાઈ=કુશાવર્તમાં મોકલાવાઈ. અને રત્નાવતી વડે વિજ્ઞાપન કરાયું, હે પિતા! હું આમાં સ્નેહવાળી છું, શોક્યપણું સ્નેહના નાશ માટે છે, એથી આના ઈષ્ટ મિત્રની પ્રિયા હું થઈશ, તે કારણથી મને આની સાથે જવા માટે અનુજ્ઞા આપો. ll૧૩૪
૩૩પII