SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોક : इत्युक्त्वाऽसौ मदभ्यर्णानिर्गतश्चिन्तितं मया । न ज्ञायते महादुष्टः, पापोऽयं किं करिष्यति ।।३११।। શ્લોકાર્ચ - આ પ્રમાણે કહીને આ=મંત્રી, મારી પાસેથી નીકળ્યો, મારા વડે વિચારાયું, મહાદુષ્ટ, પાપી આ શું કરશે? જણાતું નથી. ll૧૧૧|| શ્લોક - तदस्य प्रणिधिद्वारा, भावो ज्ञेयो मयाऽखिलः । ज्ञातः स्यात् किल दोषाय, न दुष्टग्रहवत् खलः ।।३१२।। શ્લોકાર્ચ - તે કારણથી પ્રસિધિ=ગુપ્તચર, દ્વારા આનો અખિલ ભાવ મારે જાણવો જોઈએ. જણાયેલો ખેલ ખરેખર દુષ્ટગ્રહની જેમ દોષ માટે ન થાય. ll૩૧ શ્લોક - इति प्रयुक्तश्चतुरो, दारकः प्रणिधिर्मया । तत्स्वरूपं परिज्ञाय, मम तेन निवेदितम् ।।३१३।। શ્લોકાર્ચ - એ પ્રમાણે ચતુર દારક પ્રસિદ્ધિ મારા વડે પ્રયુક્ત કરાયો, તેના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને=મંત્રીના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને, મને તેના વડેeતે દારક વડે નિવેદન કરાયું. ll૩૧૩ શ્લોક : आहूयासौ महाश्राद्धान्, रहस्येवमभाषत । प्रच्छन्नो मे करो देयो, भवद्भिः सुखमिच्छुभिः ।।३१४ ।। શ્લોકાર્ચ - શું નિવેદન કરાયું ? તે કહે છે – મહાશ્રદ્ધાળુઓને બોલાવીને
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy