________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૦૭–૩૦૮-૩૦૯-૩૧૦.
૧૪૯ શ્લોકાર્ચ -
હવે મને પ્રાપ્ત કરીને તે દુર્મુખ નામનો અમાત્ય કહે છે, લોકની ઉપરમાં રહેલો રાજા સૂર્યની જેમ પ્રતાપી છે. અને લોકને વશ નીચે રહેલી ધૂલિની જેમ છે. II3૦૭ll શ્લોક :
लोकानिरङ्कुशीकृत्य, राजधर्मव्यतिक्रमात् ।
नालीकधर्मवात्सल्यं, युक्तं ते नीतिगामिनः ।।३०८।। શ્લોકાર્ચ -
રાજધર્મના વ્યતિક્રમથી લોકોને નિરંકુશ કરીને નીતિને અનુસરનાર એવા તને અલીક ધર્મનું વાત્સલ્ય યુક્ત નથી. ll૩૦૮ll શ્લોક :
मया प्रोक्तं भवेद् दोषः, स्याद् दुष्टे चेन्ममाग्रहः ।
नीतिव्यतिक्रमः को वा, पूजया गुणशालिनाम् ।।३०९।। શ્લોકાર્થ :
મારા વડે કહેવાયું કનકશેખર વડે કહેવાયું, દોષ થાય, દુષ્ટમાં જો મને આગ્રહ થાય અથવા ગુણશાળીઓની પૂજાથી નીતિનો વ્યતિક્રમ શું છે ? Il3oell. શ્લોક -
अथासौ मदभिप्रायं, लब्ध्वाऽलीकमभाषत ।
साधु धर्मे स्थिरोऽसि त्वं, परीक्षेयं मया कृता ।।३१०।। શ્લોકાર્ચ -
હવે આEદુર્મુખ મંત્રી, મારા અભિપ્રાયને જાણીને જુઠું બોલ્યો, સુંદર, ધર્મમાં તે સ્થિર છો, મારા વડે આ પરીક્ષા કરાઈ છે. આ પ્રકારે જુઠું બોલ્યો, એમ અન્વય છે. ll૩૧૦|