SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ચતુર્થ સ્તબક/શ્લોક-૩૦૦-૩૦૧-૩૦૨-૩૦૩ કનકશેખરને સાધર્મિકનો અનુરાગ અતિશય વૃદ્ધિ પામે છે તેથી ઉત્તમ કુલવાળા કે હીન કુલવાળા તે પ્રકારનો વિભાગ કર્યા વગર, નમસ્કાર માત્રને ધારણ કરનાર પણ વીતરાગના વચનાનુસાર દૂર-દૂરવર્તી પણ મોક્ષમાર્ગમાં છે માટે બંધુરૂપે સ્વીકારે છે. ૩૦૦ની શ્લોક : जैननामभृतो देशे कृताश्चाकरदा मया । विहिता च विशेषेण, सपर्या नवधर्मणाम् ।।३०१।। શ્લોકાર્ચ - દેશમાં જેન નામને ધારણ કરનારા મારા વડે કરને નહીં દેનારા કરાયા, અને વિશેષથી નવા ધર્મી જીવોની સપર્યા=ભક્તિ, કરાઈ. ll૩૦૧II શ્લોક : तदा प्रोज्जृम्भितं जैनैः, सूर्योदय इवाम्बुजैः । अमात्यो दुर्मुखो द्वेष, ययौ कौशिकवत् परम् ।।३०२।। શ્લોકાર્ચ - ત્યારે વાદળાંઓથી સૂર્યોદયની જેમ જૈનોથી નગર વિલસિત થયું. પરંતુ કૌશિકની જેમ=ઘુવડની જેમ, દુર્મુખ નામનો અમાત્ય દ્વેષને પામ્યો. Il3૦૨ાા . શ્લોક : ततो रहसि तातस्य, प्रोक्तं तेन दुरात्मना । તો: સર્વ ગુમારે, રાગસુચ્છંઘતીવૃતઃ રૂ૦રૂા. શ્લોકાર્ચ - તેથી એકાંતમાં પિતાને તે દુરાત્મા વડે કહેવાયું. હે રાજન ! કુમાર વડે સર્વ લોક ઉર્ફેખલ કરાયો છે. ll૧૦૩
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy