________________
-૨૮૭-૨૮૮-૨૮૯-૨૦-૨૯૧
૧૪૩
શ્લોકાર્ચ -
નંદાનો ભાઈ સુંદર આકૃતિવાળો કનકચૂડ થાય, તે કારણથી હે ભ્રાતૃવત્સલ ! મામાનો પુત્ર તારો આ ભાઈ છે. ll૨૮૭મા શ્લોક :
आनीतोऽथ प्रमोदेन, पित्रा कनकशेखरः ।
प्रासादस्तस्य दत्तश्च, मदीयभवनान्तिके ।।२८८।। શ્લોકાર્ચ -
હવે પ્રમોદથી=આદરસત્કારથી, પિતા વડે કનકશેખર લવાયો, અને તેને મારા ભવનની નજીકમાં પ્રાસાદ અપાયો. ll૨૮૮ાા શ્લોક :
संजातो निर्भरः स्नेहस्तस्य तत्र मया सह ।
तातापमानवृत्तान्तस्तस्य पृष्टो मयाऽन्यदा ।।२८९।। શ્લોકાર્ચ -
તેનેકનકસૂડને, ત્યાં મારી સાથે=નંદીવર્ધનની સાથે, અત્યંત સ્નેહ થયો, અન્યદા મારા વડે પિતાના અપમાનનો વૃતાંત તેને મારા વડે પુછાયો. ર૮૯ll. શ્લોક :
स प्राह मित्रवृन्देन, युक्तः केलिपरोऽन्यदा ।
शमावहं वनं प्राप्तस्तत्राद्राक्षमहं मुनिम् ।।२९०।। શ્લોકાર્ચ -
તે કહે છે કનકશેખર કહે છે, અન્યદા કેલિમાં તત્પર એવો, મિત્રવૃંદથી યુક્ત શમાવહ નામના વનમાં ગયો, ત્યાં મેં મુનિને જોયા. ll૨૯oll શ્લોક :
प्रणम्य चरणौ तस्य, पृष्टो धर्मं महाशयः । स साधुधर्ममाख्याय, श्राद्धधर्ममचीकथत् ।।२९१।।