________________
૧૪૨
વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક -
तातापमानादायातः, कुशावर्तपुरेशितुः ।
રા: નયૂટસ્થ, સુતઃ વનશવર: રિ૮૪ શ્લોકાર્ધ :
કુશવત નગરનો સ્વામી રાજા કનકચૂડનો કનકશેખર નામનો પુત્ર પિતાના અપમાનથી આવેલો છે. ll૨૮૪ll શ્લોક :
तं बन्धुं तेऽभिगच्छामि, विलम्बस्तव मा च भूत् ।
इति श्रुत्वा द्रुतं गत्वा, मिलितोऽहं पितुर्बले ।।२८५।। શ્લોકાર્ધ :
તારા તે બંધુની પાસે હું જાઉં છું=નંદીવર્ધનના પિતા પદ્મરાજા એવો હું જાઉં છું, અને તારોકનંદીવર્ધનનો વિલંબ ન થાઓ. એ પ્રમાણે સાંભળીને=ધવલના મુખથી સાંભળીને, શીઘ જઈને હું પિતાના સૈન્યમાં મળ્યો. ર૮પી. શ્લોક :
पृष्टो मयाऽथ धवलः, कथं कनकशेखरः ।
अस्माकं बन्धुरथ स, प्राह कोमलया गिरा ।।२८६।। શ્લોકાર્થ :
હવે મારા વડે ધવલ પુછાયો. કનકશેખર અમારો બંધુ કેવી રીતે થાય ? હવે તે ધવલ કોમલ વાણી વડે કહે છે. ર૮૬ll શ્લોક :
भ्राता कनकचूडः स्यानन्दायाः सुन्दराकृतिः । तेन मातुलसूनुस्ते, भ्राताऽयं भ्रातृवत्सल ।।२८७।।