________________
११६४
श्रीमहावीरचरित्रम् एयं च वइयरं निसामिऊण उवट्ठिया चित्तगरसेणी, विन्नविओ राया, जहा-'देव! वरलद्धओ एसो, जस्स अवयवमेत्तंपि पासइ तस्स पडिपुन्नं रूवमालिहइ, अओ कीस निक्कारणं कोवमुब्बहइ देवो?, जइ एत्थ न पच्चओ ता विन्नासिज्जउ।' एवं च भणिए राइणा दंसावियं खुज्जाए मुहमेत्तं, तेण य तदणुरूवं निव्वत्तियं चित्तं । तहावि रन्ना पुवामरिसवसेण तस्स संडासओ छिंदाविओ निव्विसओ य आणत्तो।
तओ सो चित्तगरो पुणोऽवि गओ जक्खसमीवं, ठिओ उववासेण, भणिओ य जक्खेण'भद्द! मुंच विसायं, ममाणुभावेण पुव्वंपिव वामहत्थेण चित्तिहिसि ।' एवं च लद्धे वरंमि एसो परिचिंतेइ-'अहो महापावकारिणा कहं निरवराहो चेव अहं एयमवत्थं पाविओ?, ता संपयं तस्स दुस्सिक्खियस्स दंसेमि दुन्नयफलं ति परिभाविऊण चित्तवट्टियाए मिगावईए सिंगारुब्भडं
निःशम्य उपस्थिता चित्रकरश्रेणिः, विज्ञप्तः राजा यथा 'देव वरलब्धः एषः, यस्य अवयवमात्रमपि पश्यति तस्य प्रतिपूर्ण रूपमाऽऽलिखति, अतः कस्माद् निष्कारणं कोपम् उद्वहति देव?, यद्यत्र न प्रत्ययः तदा विजानीहि ।' एवं च भणिते राज्ञा दर्शितं कुब्जायाः मुखमात्रम्, तेन च तदनुरूपं निर्वर्तितं चित्रम्। तथाऽपि राज्ञा पूर्वाऽऽमर्षवशेन तस्य साङ्गुली अगुष्ठः छेदितः निर्विषयश्च आज्ञप्तः ।
ततः सः चित्रकारः पुनरपि गतः यक्षसमीपम्, स्थितः उपोषितेन भणितश्च यक्षेण 'भद्र! मुञ्चविषादम्, मम अनुभावेन पूर्वमिव वामहस्तेन चित्रयिष्यसि । एवं च लब्धे वरे एषः परिचिन्तयति 'अहो! महापापकारिणा कथं निरपराधः एवाऽहं एतामवस्थां प्राप्तः? ततः साम्प्रतं तस्य दुःशिक्षितस्य दर्शयामि दुायफलम्' इति परिभाव्य चित्रपट्टिकायां मृगावत्याः शृङ्गारोद्भटं रूपं आलिख्य स्त्रीलालसं चण्डप्रद्योतं
વૃત્તાંત સાંભળીને ચિતારાઓનો સમુદાય ત્યાં રાજા પાસે આવ્યો. તેઓએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે - “હે દેવ! આને દેવનું વરદાન મળેલું છે તેથી જેનો માત્ર એક જ અવયવ દેખે તેનું પરિપૂર્ણ રૂપે આ આળખી શકે છે. તેથી શા માટે કારણ વિના આપ કોપને ધારણ કરો છો? જો આ બાબતમાં આપને વિશ્વાસ આવતો ન હોય તો તેની આપ ખાત્રી કરો. આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે રાજાએ તેને કુક્કા દાસીનું માત્ર મુખ જ દેખાડ્યું. તે જોઇ તેણે તેણીનું યથાર્થ રૂ૫ ચિતરી આપ્યું; તો પણ પ્રથમના ક્રોધના વશથી રાજાએ તેનો જમણા હાથનો સંડાસો છેદાવ્યો અને દેશનિકાલ કર્યો.
ત્યારપછી તે ચિત્રકાર ફરીથી યક્ષની પાસે ગયો. ત્યાં ઉપવાસ કરીને બેઠો. તે વખતે યક્ષે તેને કહ્યું કે - “હે ભદ્ર! તે ખેદને મૂકી દે. મારા અનુભવવડે પૂર્વની જ જેમ ડાબા હાથવડે પણ તું ચિતરી શકીશ.' આ પ્રમાણે વરદાન પામેલા તેણે વિચાર કર્યો કે-“અહો! મહાપાપ કરનારા તે રાજાએ મને નિરપરાધીને આવી અવસ્થા કેમ પમાડ્યો? તેથી કરીને હવે તે દુઃશિક્ષિતને તેના દુર્નયનું ફળ હું દેખાડું' એમ વિચાર કરીને એક ચિત્રપટમાં શણગારવડે
१. अंगुही मने तनी पासेनी मागणी.