________________
अष्टमः प्रस्तावः
११६५
रूवमालिहिऊण इत्थीलालसं चंडपज्जोयं महानरिंदमुवट्ठिओ, दंसिया चित्तवट्टिगा, अवलोइया साहिलासं चंडपज्जोएण, अवलोयमाणस्स य तक्खणं चेव विसट्टकंदोट्टदीहरा वियसिया से दिट्ठी, पम्हुट्ठो कुलाभिमाणो, परिगलिओ नयमग्गो, वियंभिआ अरई, समुल्लसिओ रणरणओ, पज्जलिओ सव्वंगिओ मयणानलो, सविसेसं पलोयमाणो य थंभिओव्व कीलिओव्व निच्चलनिरुद्धनयणो ठिओ मुहुत्तमेत्तं, पुच्छिओ य चित्तयरो
सुरसुंदरीए रूवं वम्महदइयाए नागकन्नाए? | द₹ण तए सुंदर! पडिबिंबमिमं इहालिहियं ।।१।।
जइ सुरविलया एसा ता सच्चं भुवणविस्सुया तियसा।
अह वम्महस्स लीलाए जिणउ ता सो तिलोयंपि ।।२।। महानरेन्द्रमुपस्थितः, दर्शिता चित्रपट्टिका, अवलोकिता साभिलाषं चण्डप्रद्योतेन, अवलोकमानस्य च तत्क्षणमेव विश्लिष्टनीलकमलदीर्घा विकसिता तस्य दृष्टिः, विस्मृतः कुलाभिमानः, परिगलितः न्यायमार्गः, विजृम्भिता अरतिः, समुल्लसितः रणरणकः, प्रज्वलितः सर्वाङ्गिकः मदनाऽनलः, सविशेष प्रलोकमानः च स्तम्भितः इव, कीलितः इव निश्चलनिरुद्धनयनः स्थितः मुहूर्तमात्रम्, पृष्टश्च चित्रकार:
सुरसुन्दर्याः रूपं मन्मथदयितायाः नागकन्यायाः?। दृष्ट्वा त्वया सुन्दर! प्रतिबिम्बमिदम् आलिखितम् ।।१।।
यदि सुरविलया एषा तदा सत्यं भुवनविश्रुताः त्रिदशाः । अथ मन्मथस्य लीलया जयतु तदा सः त्रिलोकमपि ।।२।।
દેદીપ્યમાન મૃગાવતીનું રૂપ આળેખીને સ્ત્રીની લાલસાવાળા (સ્ત્રીલુબ્ધ) ચંડપ્રદ્યોત નામના મોટા રાજાની પાસે તે ગયો. તેને તે ચિત્રપટ દેખાડ્યો. ચંડપ્રદ્યોતે તેને અભિલાષ સહિત જોયો. જોતાં જ તત્કાળ વિકસ્વર કમળ જેવી લાંબી તે દૃષ્ટિ વિકસ્વર થઇ. તેનો કુળનો અભિમાન નાશ પામ્યો, નીતિમાર્ગ ગળી ગયો નષ્ટ થયો), મનમાં અરતિ ઉત્પન્ન થઇ, શ્વાસોચ્છવાસ ઉછળવા લાગ્યા, સર્વ અંગે કામાગ્નિ જાજ્વલ્યમાન થયો અને વિશેષ સહિત જોતાં જોતાં તે જાણે ખંભિત થયો હોય અને કીલિત (ખલિત) થયો હોય તેમ સ્થિર મીંચાયેલા નેત્રવાળો તે એક મુહૂર્ત સુધી રહ્યો. પછી તેણે ચિત્રકારને પૂછયું કે :
“હે સુંદર! સુરસુંદરીનું કે કામદેવની સ્ત્રીનું કે નાગકન્યાનું કોનું રૂપ જોઇને તેં અહીં આ તેનું પ્રતિબિંબ भाणेज्यु छ-यितर्यु छ? (१)
જો દેવાંગનાનું આ રૂપ હોય તો ભવનમાં પ્રસિદ્ધ વૈભવવાળા જે દેવતાઓ કહેવાય છે તે સત્ય છે, અને જો આ કામદેવની સ્ત્રી હોય તો કામદેવ ખુશીથી લીલાવડે જ ત્રણ લોકને જીતી લ્યો, (૨)