________________
११६६
श्रीमहावीरचरित्रम् अहवा भुयगाण इमा ता सोहउ निच्चमेव पायालं । पडिहणियतिमिरपसरं एयाए मुहेंदुकिरणेहिं ।।३।।
दूसिज्जइ पेच्छ इमीए कायकंतीए कंचणच्छाया ।
विच्छाइज्जइ नयणेहिं नीलनवनलिणलच्छीवि ।।४।। अहरप्पहाए निहरइ विदुमकंकेल्लिपल्लवसिरीवि । रूवेऽणुरंजिएण व रंभाए वहइ समसीसिं ।।५।।
किं बहुणा?-एवंविहवरजुवईजणस्स विरहे विडंबणा कामा । मणुयत्तंपिहु विहलं दुहावहं भूवइत्तंपि ।।६।।
अथवा भुजङ्गानां इयम् तदा शोभताम् नित्यमेव पातालम् । प्रतिहततिमिरप्रसरं एतस्याः मुखेन्दुकिरणैः ।।३।।
दृष्यते प्रेक्षस्व अस्याः कायकान्त्या कञ्चनछाया ।
विच्छाद्यते नयनाभ्यां नीलनवनलिनलक्ष्मीः अपि ।।४।। अधरप्रभया निह्रियते विद्रुम-कङ्केलिपल्लवश्रीः अपि। रूपेणाऽनुरजितेन इव रम्भया वहति समशीर्षीम् ।।५।।
किंबहुना?-एवंविधवरयुवतीजनस्य विरहे विडम्बना कामा। मनुजत्वमपि खलु विफलं दुःखावहं भूपतित्वमपि ।।६।।
અથવા જો આ નાગકન્યા હોય તો આના મુખચંદ્રના કિરણો વડે હણાયેલા અંધકારના પ્રચારવાળું પાતાળ निरंत२. शोमी. (3)
જો, આની કાયાની કાંતિવડે સુવર્ણની કાંતિ દૂષણ પામે છે-ઝાંખી થઇ જાય છે, આના નેત્રવડે નવા નીલકમળની શોભા કરમાઈ જાય છે, (૪)
આના અધરોષ્ઠની પ્રભાવડે વિદ્ગમ (પરવાળા) અને કંકેલ્લીના નવાંકુરની શોભા નાશ પામે છે અને આના મનોહર રૂપવડે રંભા અપ્સરાનું રૂપ સમાનપણાને પામે છે. (૫)
ઘણું શું કહેવું? આવા પ્રકારની શ્રેષ્ઠ યુવતીજનના વિરહમાં કામભોગો વિડંબના પામે છે, મનુષ્યપણું પણ નિષ્ફળ છે અને રાજાપણું પણ દુઃખને વહન કરનારું છે; (૯)