________________
११६७
अष्टमः प्रस्तावः
तं कहसु कस्स एसा सुयणू! को वा इमीए लाभंमि।
कीरंतो य उवाओ अणुरूवो सिद्धिमावहइ? ।।७।। एवं नराहिवेण भणिए चित्तगरेण जंपियं-'देव! न हवइ एसा सुराईण रमणी, किंतु सयाणियरन्नो अग्गमहिसी मिगावइनाम, मए सामन्नेण आलिहिया, विसेसओ जइ पुण परं पयावई से रूवमालिहउ।' 'जइ एवं नाम महिला चेव सा अओ रे वज्जजंघ! वय सिग्छ, गंतूण भणसु मम वयणेण सयाणियनरवई, जह सिग्घं पेसेसु मिगावइं, एवंविह इत्थीरयणाण वरणे को तुज्झ अहिगारोत्ति?, ता सिग्घं पेसेसु, जुज्झसज्जो वा होज्जासित्ति वुत्ते 'जं देवो आणवेइत्ति भणिऊण गओ दूओ। निवेइयं सयाणियस्स नरिंदसासणं। तेण य तमायन्निऊण जायकोवेण भणियं-'रे दूयाहम! जइ कहवि सो कुलकमविमुक्कमज्जायं उस्सिंखलं पयंपइ ता तुज्झवि किं खमं वोत्तुं?, किं भिच्चो सोऽवि न जो ससामिणो उप्पहं
ततः कथय कस्यैषा सुतनुः! कः वा अस्याः लाभे। क्रियमाणः च उपायः अनुरूपः सिद्धिम् आवहति? ।।७।। एवं च नराधिपेन भणिते चित्रकारेण जल्पितं 'देव! न भवति एषा सुरादीनां रमणी, किन्तु शतानीकराज्ञः अग्रमहिषी मृगावतीनामिका, मया सामान्येन आलिखिता, विशेषतः यदि पुनः परं प्रजापतिः तस्याः रूपम् आलिखतु।' यद्येवं नाम महिला एव सा अतः रे वज्रजङ्घ! व्रज शीघ्रम्, गत्वा भण मम वचनेन शतानीकनरपतिं, यथा शीघ्रं प्रेषय मृगावतीम्, एवंविधस्त्रीरत्नानां वरणे कः तव अधिकारः अस्ति? ततः शीघ्रं प्रेषय, युद्धसज्झः वा भव ‘इति उक्ते यद्देवः आज्ञापयति इति भणित्वा गतः दूतः। निवेदितं शतानीकस्य नरेन्द्रशासनम्। तेन च तदाऽऽकर्ण्य जातकोपेन भणितं 'रे! दूताऽधम! यदि कथमपि सः कुलक्रमविमुक्तमर्यादम्, उच्छृङ्खलं प्रजल्पति ततः तवाऽपि किं क्षम
તેથી કરીને તું કહે કે આ કોની સ્ત્રી છે? અથવા આની પ્રાપ્તિને માટે કયો અનુકૂળ ઉપાય કરવાથી સિદ્ધિ पामे तेवो छ?' (७)
આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે તે ચિત્રકારે કહ્યું કે હે દેવ! આપના કહેવા પ્રમાણે આ કોઈ દેવાદિકની સ્ત્રી નથી, પરંતુ શતાનીક રાજાની પટ્ટરાણી મૃગાવતી નામની દેવી છે. આ તો મેં સામાન્યપણે આલેખી છે; વિશેષ કરીને તો જો કદાચ પ્રજાપતિ (બ્રહ્મા) તેણીના રૂપને આલેખી શકે.' (તે સાંભળીને રાજાએ કહ્યું કે :) “જો આ પ્રમાણે તે મનુષ્યની સ્ત્રી જ છે, તો અરે વજજંઘ દૂત! તું શીધ્ર જા. જઇને મારા વચને કરીને તું શતાનીક રાજાને કહે કેમૃગાવતીને તું જલદી મોકલ. આવા પ્રકારના સ્ત્રીરત્નને વરવામાં તારો શો અધિકાર છે? તેથી તેણીને શીધ્ર અહીં મોકલ અથવા યુદ્ધ કરવા તૈયાર થા.' આ પ્રમાણે કહ્યું ત્યારે “જેવી દેવની આજ્ઞા' એમ કહી તે દૂત ગયો. શતાનીક રાજાને ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા નિવેદન કરી. તે સાંભળીને કોપ પામેલા તેણે કહ્યું કે-“અરે અધમ દૂત! જો કદાચ કોઇ પણ પ્રકારે તે તારો રાજા કુળક્રમની મર્યાદાને મૂકીને ઉદ્ધત વચન બોલે, તો તારે પણ તે પ્રમાણે બોલવું ઘટે