________________
अष्टमः प्रस्ताव
११६३ पलोयंतो तं पएसं संपत्तो जत्थ तं मिगावईए रूवं, तं च अणिमेसच्छिणा पेच्छमाणेण दिट्ठो सो बिंदू । तओ आबद्धभिउडीभीमो रोसवसायंबिरच्छिविच्छोहो तं च दगुण नरिंदो चिंतिउमेवं समाढत्तो
एएण पावमइणा मम पत्ती धरिसियत्ति निब्भंतं । कहमन्नहा नियंसणमज्झगयंपिहु मुणेज्ज मसं ||१||
इयरंमिवि परदारे परिभोगपरं वयं निगिण्हामो।
किं पुण सए कलत्ते एयं नायंपिहु खमामो? ||२|| एवं परिभाविऊण सो वरदिन्नचित्तगरो समप्पिओ दंडवासियाणं, आणत्तो य वज्झो। चित्रकर्मणि राजा चित्रसभां प्रलोकयन् तं प्रदेशं सम्प्राप्तः यत्र तद् मृगावत्याः रूपम् । तच्च अनिमेषाक्ष्णा प्रेक्षमाणेन दृष्टः सः बिन्दुः। ततः आबद्धभृकुटिभीमः रोषवशाऽऽताम्राऽक्षिविक्षोभः तं च दृष्ट्वा नरेन्द्रः चिन्तयितुमेवं समारब्धवान्
एतेन पापमतिना मम पत्नी धर्षिता निर्धान्तम् । कथमन्यथा निवसनमध्यगतमपि खलु ज्ञायेत मशम् ।।१।।
इतरेऽपि परदारे परिभोगपरं वयं निगृह्णीमः | किं पुनः स्वके कलत्रे एतद् ज्ञातमपि खलु क्षमामहे? ।।२।।
एवं परिभाव्य सः वरदत्तचित्रकारः समर्पितः दण्डवासिकानाम्, आज्ञप्तश्च वध्यः । एतच्च व्यतिकरं
દૂર કર્યો નહીં. ત્યારપછી કેટલેક દિવસે સર્વ ચિત્રકર્મ સમાપ્ત થયું ત્યારે રાજા તે ચિત્રસભાને જોતો જોતો જ્યાં તે મૃગાવતીનું રૂપ ચિતરેલું હતું તે પ્રદેશમાં આવ્યો. તે રૂપને નિમેષ રહિત દૃષ્ટિવડે જોતાં રાજાએ તે બિંદુ જોયો. તેને જોઇને તરતજ ભૂકુટી ચડાવવાથી ભયંકર અને ક્રોધના વશથી રક્ત થયેલા નેત્રોથી ક્ષોભ પામેલો રાજા આ પ્રમાણે વિચારવા લાગ્યો :
પાપમતિવાળા આણે મારી પત્નીનો પરાભવ કર્યો છે, એ વાત નિશ્ચિત છે. એમ ન હોય તો વસ્ત્રની અંદર २४॥ भसने ते शी शd me? (१)
બીજી સ્ત્રીઓ સાથે પણ ભોગ કરનારનો અમે નિગ્રહ કરીએ છીએ, તો પોતાની જ સ્ત્રીને વિષે આવો વૃત્તાંત एने ५९। अमे म. क्षमा रीमे?' (२)
આ પ્રમાણે વિચારીને તે વરદાનવાળો ચિતારો કોટવાળને સોંપ્યો અને તેનો વધ કરવાની આજ્ઞા આપી. આ