________________
११६२
श्रीमहावीरचरित्रम सयाणिओ राया। सो अन्नया रज्जेणं रटेणं चउरंगबलविच्छड्डेणं अन्नेण य विभूइविसेसेणं गव्वमुव्वहंतो अत्थाणीमंडवे निविट्ठो दूयं पुच्छइ-'अरे किं मम नत्थि? जं अन्ननरिंदाणमत्थि ।' तेण जंपियं-'देव! तुम्ह चित्तसभा नत्थि।' एवं च भणिए आणत्ता राइणा सभामंडवचित्तणत्थं चित्तगरा, तेहिं च समा भूमी विभइऊण पारद्धा चित्तिउं। तस्स य वरदिन्नस्स जो अंतेउरकीलापच्चासन्नो पएसो सो समप्पिओ। तया य तत्थ चित्तकम्मं कुणमाणेण एगया नरिंदग्गमहिसीए मिगावईदेवीए जालकडगंतरेण मणिमयमुद्दियाकिरण-विच्छुरिओ चरणंगुट्ठओ दिट्ठो, उवमाणेण य नायमणेणं जहा 'मिगावई एस त्ति। तओ तेण अंगुट्ठगाणुसारेण जहावट्ठियं रूवमालिहियं । तंमि य चक्ह्युमि उम्मीलिज्जते एगो मसिबिंदू ऊरूअंते निवडिओ, तेणावणीओ, पुणोऽवि पडिओ, एवं तइयवेलाए तं निवडियं पेच्छिऊण नूणमणेण एत्थ होयव्वंति जायनिच्छएण नावणीओ। अह समत्तंमि चित्तकम्मे राया चित्तसभं
अन्येन च विभूतिविशेषेण गर्वमुद्वहन् आस्थानीमण्डपे निविष्टः दूतं पृच्छति 'अरे! किं मम नास्ति, यदन्यनरेन्द्राणामस्ति?।' तेन जल्पितं 'देव, तव चित्रसभा नास्ति।' एवं च भणिते आज्ञप्ताः राज्ञा सभामण्डपचित्रणार्थं चित्रकराः, तैः च समा भूमिः विभज्य प्रारब्धा चित्रयितुम् । तस्य च वरदत्तस्य यः अन्तःपुरक्रीडाप्रत्यासन्नः प्रदेशः सः समर्पितः। तदा च तत्र चित्रकर्म कुर्वता एकदा नरेन्द्राऽग्रमहिष्याः मृगावतीदेव्याः जालकटकान्तरेण मणिमयमुद्रिकाकिरणविच्छुरितः चरणाऽङ्गुष्ठः दृष्टः, उपमानेन च ज्ञातमनेन यथा मृगावती एषा। ततः तेन अङ्गुष्ठाऽनुसारेण यथाऽवस्थितं रूपमाऽऽलिखितम् । तस्मिन् च चक्षुषोः उन्मिलतोः एकः मषीबिन्दुः उरुकान्ते निपतितः, तेनाऽपनीतः, पुनरपि पतितः, एवं त्रिवेलाः तद् निपतितं प्रेक्ष्य नूनम् अनेन अत्र भवितव्यमिति जातनिश्चयेन न अपनीतः। अथ समाप्ते
નગરીમાં ગયો. તે નગરીમાં પહેલાં કહ્યા પ્રમાણે શતાનીક રાજા રાજ્ય કરતો હતો. એકદા રાજ્ય, દેશ, ચતુરંગ સૈન્યના વિસ્તાર અને બીજા વિશેષ પ્રકારના વૈભવવડે ગર્વને વહન કરતો તે સભામંડપમાં બેઠો હતો ત્યારે તેણે
तने पूछ्युं ? - '3 इत! 2 400 मीने डाय में मारे नथी? ते ऽयुं - '3 ! मापने 10वी ચિત્રસભા નથી. આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ સભામંડપને ચિતરવા માટે ચિતારાઓને આજ્ઞા કરી. ત્યારે તેઓએ સરખી ભૂમિને વહેંચીને ચિતરવાનો પ્રારંભ કર્યો. તેમાં અંતઃપુરના દ્વારની પાસેનો જે ભાગ હતો તે વરદાનવાળા ચિતારાને આવ્યો. ત્યારે ત્યાં ચિત્રકર્મને કરતા તેણે એકદા જાળીયાના વિવરમાંથી રાજાની મુખ્ય પટ્ટરાણી મૃગાવતી દેવીનો મણિમય મુદ્રિકા(વીંટી)ના કિરણોથી વ્યાપ્ત પગનો અંગુઠો જોયો. તે જોઈ તેણે અનુમાનથી જાણ્યું કે - “આ મૃગાવતી દેવી જ છે.' ત્યારપછી તેણે તે અંગુઠાને અનુસાર જેવું હતું તેવું યથાર્થ રૂપ આળેખ્યું. તે રૂપમાં ચક્ષુને ઉઘાડતી વખતે એક મેસનો બિંદુ તેના સાથળમાં પડ્યો. તે તેણે દૂર કર્યો, (ભુસી નાખ્યો.) ફરીથી પણ પડ્યો. તે પણ તેણે દૂર કર્યો. એ જ પ્રમાણે ત્રીજી વખત પણ ત્યાં જ પડેલા તે બિંદુને જોઇને તેણે વિચાર કર્યો કે - “નિચ્ચે આવું ચિહ્ન આ ઠેકાણે હોવું જોઈએ. એમ તેના મનમાં નિશ્ચય થવાથી તે બિંદુ તેણે