________________
अष्टमः प्रस्तावः
देव! सुरप्पिय! को तुज्झ चित्तकम्मं विणिम्मिउं तरइ ? । अच्चंतं निउणोऽविहु किं पुण अम्हारिसो मुद्धो ||१||
११६१
तहवि हु चवलत्तणओ न सुट्टु जं वट्टियं मए किंपि । तं खमियव्वं तुमए सामिय! पणयंमि को कोवो ? ।।२।।
एवं थुणंतस्स तस्स परितुट्ठो जक्खो भणइ - 'अरे वरं वरेसु ।' तेण भणियं- 'देव! एसो चेव वरो-मा एतो लोगं मारिस्ससि ।' जक्खेण भणियं - 'तुज्झ अविणासणाओ चेव सिद्धमेयं, अन्नं मग्गेसु।' तेण जंपियं-'जइ एवं ता जस्स दुपयस्स चउप्पयस्स अपयस्स वा एगदेसमवि पेच्छामि तस्साणुरूवं चित्तं निव्वत्तिज्जामि ।' जक्खेण भणियं - 'एवं होहि 'त्ति । तओ सो उवलद्धवरो रन्ना नगरजणेण सक्कारिओ संतो गओ कोसंबीं नयरिं । तत्थ य पुव्वभणिओ देव! सुरप्रिय ! कः तव चित्रकर्म विनिर्मातुं शक्नोति ? ।
अत्यन्तं निपुणः अपि खलु किं पुनः अस्मादृशः मुग्धः ? ।।१।।
तथाऽपि खलु चपलत्वाद् न सुष्ठु यद् वर्तितं मया किमपि । तत् क्षन्तव्यं त्वया स्वामिन्! प्रणते कः कोपः ? ।।२।।
एवं स्तुवतः तस्य परितुष्टः यक्षः भणति 'अरे! वरं वरय' । तेन भणितं 'देव ! एषः एव वरः, मा इतः लोकं मारयिष्यसि।' यक्षेण भणितं 'तव अविनाशेन एव सिद्धमेतत्, अन्यद् मार्गय ।' तेन जल्पितं 'यद्यैवं ततः यस्य द्विपदस्य, चतुष्पदस्य अपदस्य वा एकदेशमपि प्रेक्षे तस्यानुरूपं चित्रं निवर्तिष्यामि ।' यक्षेण भणितं 'एवं भविष्यति । ततः सः उपलब्धवरः राज्ञा नगरजनेन सत्कारितः सन् गतः कौशाम्बीं नगरीम्। तत्र च पूर्वभणितः शतानीकः राजा । सः अन्यदा राज्येन, राष्ट्रेण, चतुरङ्गबलविच्छर्देन,
‘હે સુરપ્રિય દેવ! કર્યો અત્યંત નિપુણ માણસ પણ તમારું ચિત્રકર્મ કરી શકે? તો પણ અમારી જેવો મુગ્ધ માણસ તો શી રીતે કરી શકે? (૧)
તો પણ ચપલપણાને લીધે મારાથી જે કાંઇપણ સારી રીતે વર્તાયું ન હોય તો હે સ્વામી! તમારે ક્ષમા કરવું. નમ્ર જનને વિષે શો કોપ હોય? (૨)
આ પ્રમાણે તેની સ્તુતિથી પ્રસન્ન થયેલ યક્ષ બોલ્યો કે - ‘અરે! તું વરદાન માગ. તે બોલ્યો-‘હે દેવ! એ જ વરદાન હો કે આજથી તમારે કોઇ માણસને મારવો નહિ.' ત્યારે યક્ષે કહ્યું કે - ‘તારો વિનાશ ન કરવાથી જ એ तो (जीभनो अविनाश ) सिद्ध ४ छे, भाटे जीभुं अंड भाग तेो ऽधुं - 'हे हेव ! मे खेभ ४ होय तो द्विपह (मनुष्य), यतुष्पह (पशु) ने अपह (सर्व विगेरे) मा सर्वभांथी मोहना पए। मात्र खेड अवयवने पए। हुं भे તો તેને અનુસરીને તેનું યથાર્થ સર્વ રૂપ હું ચિતરી શકું એવું મને વરદાન આપો.' ત્યારે યક્ષે કહ્યું કે - ‘જા, એમ થશે.' ત્યારપછી વરદાનને પામેલો તે રાજા અને નગરના લોકોવર્ડ સત્કાર કરાયો. પછી તે પોતાની કૌશાંબી