________________
अष्टमः प्रस्ताव
११५९
विहरंतस्स य पहुणो एत्तो ससिसूरवरविमाणाणं ।
अवयारणअच्छरियं जह जायं तह निसामेह ।।९।। साएए नयरे सन्निहियपाडिहेरो सुरप्पिओ नाम जक्खो, सो य पइवरिसं चित्तिज्जइ महूसवो य से परमो कीरइ । सो य चित्तिओ समाणो चित्तगरं वावाएइ, जइ न चित्तिज्जइ ता नयरे जणमारिं विउव्वइ, तब्भएण य सा चित्तगरसेणी पलाइउमारद्धा। णरवइणा विचिंतियं-'जइ इमे सव्वे पलाइस्संति ता अवस्समेस जक्खो अचित्तिज्जंतो अम्ह वहाए भविस्सइत्ति परिभाविऊण ते चित्तकरा संकलियाबद्धा कया, सव्वेसिं नामाणि य पत्तए लिहिऊण घडए छूढाणि। तओ वरिसे वरिसे जस्स नामपत्तयं नीहरइ सो चित्तकम्म जक्खस्स करेइ। एवं कालो वच्चइ । अन्नया य कोसंबीनयरीए वत्थव्वो एगो चित्तयरदारगो
विहरतः च प्रभोः इतः शशि-सूर्यवरविमानानाम् ।
अवतरणाश्चर्यं यथा जातं तथा निश्रुणुत ।।९।। साकेते नगरे सन्निहितप्रातिहार्य सुरप्रियः नामकः यक्षः। सश्च प्रतिवर्ष चित्र्यते महोत्सवश्च तस्य परमः क्रियते । सश्च चित्रितः सन चित्रकारं व्यापादयति, यदि न चित्र्यते तदा नगरे जनमारिं विकुर्वति, तद्भयेन च सा चित्रकरश्रेणिः पलायितुमारब्धा। नरपतिना विचिन्तितं 'यदि इमे सर्वे पलायिष्यन्ति ततः अवश्यमेव यक्षः अचिन्त्यमानः अस्माकं वधार्थं भविष्यति' इति परिभाव्य ते चित्रकराः संकलिकाबद्धाः कृताः, सर्वेषां नामानि च पत्रके लिखित्वा घटे क्षिप्तानि। ततः वर्षे वर्षे यस्य नामपत्रकं निहरति सः चित्रकर्म यक्षस्य करोति । एवं कालः व्रजति। अन्यदा च कौशाम्बीनगर्यां वास्तव्यः एकः चित्रकरदारकः चित्रविद्याशिक्षणार्थं तत्राऽऽगतः स्थितश्च चित्रकारस्थविरायाः मन्दिरे,
હવે પ્રભુ પૃથ્વી પર વિચરતા હતા તે વખતે ચંદ્ર અને સૂર્યના શ્રેષ્ઠ વિમાનનું અહીં ઉતરવારૂપ આશ્ચર્ય જે प्रभा थयुं ते प्रभाए Airuो :- (c)
સાકેત નામના નગરમાં સમીપે જ પ્રાતિહાર્યવાળો એટલે પ્રત્યક્ષ માહાત્મવાળો સુરપ્રિય નામનો યક્ષ હતો. તે યક્ષ દર વરસે ચિતરવામાં આવે છે અને તેનો મોટો મહોત્સવ કરવામાં આવે છે, પરંતુ તેને ચિતરવામાં આવે છે ત્યારે તે ચિતારાને તે યક્ષ મારી નાંખે છે, અને જો ચિતરવામાં ન આવે તો તે નગરમાં લોકની મરકી વિદુર્વે છે. તેના ભયથી તે ચિતારાઓનો સમુદાય તે નગર છોડીને જવા લાગ્યો તે જોઇ રાજાએ વિચાર કર્યો કે - “જો આ સર્વે જતા રહેશે તો અવશ્ય આ યક્ષ ચિતરવામાં નહીં આવવાથી અમારા વધને માટે થશે.' આ પ્રમાણે વિચારીને તેણે તે ચિતારાઓને બળાત્કારે રોક્યા અને તેમને માટે આ પ્રમાણે સંકલના કરી. સર્વ ચિતારાઓના નામો એક એક કાગળના કકડામાં લખીને ઘડામાં નાંખ્યા. પછી વરસે વરસે જેના નામનો પત્ર (ચીઠ્ઠી) તે ઘડામાંથી નીકળે તે ચિતાર તે યક્ષનું ચિતરવાનું કામ કરે. આ પ્રમાણે કેટલોક કાળ ગયો. એકદા કૌશાંબી નામની નગરીનો