________________
११५८
पुणरवि गोयमसामी पुच्छइ भयवं ! तओ सठाणाओ । चइउं कइहिं भवेहिं पाविस्सइ मोक्खपुरवासं ? ||५||
जिणनाहेणं भणियं सुरतिरियनरेसु पंच वेलाओ। भमिऊण पत्तबोही लहिही निव्वाणसोक्खाई ।।६।।
ता भो देवाणुपिया! जमालिमुणिणो निसामिउं चरियं । धम्मगुरुप्पमुहाणं विणयपरा होज्जह सावि । । ७ ।।
श्रीमहावीरचरित्रम्
इय सिक्खविउं मुणिणो समत्थजियलोयवच्छलो वीरो । विहरइ पडिबोहिंतो भव्वजणं परमकरुणाए ||८||
पुनरपि गौतमस्वामी पृच्छति भगवन् ! ततः स्वस्थानतः । च्युत्वा कतिभिः भवैः प्राप्स्यति मोक्षपुरवासम् ? ।।५।।
जिननाथेन भणितं सुर- तिर्यग्नरेषु पञ्च वेलाः । भ्रमित्वा प्राप्तबोधिः लप्स्यते निर्वाणसौख्यानि ।।६।।
तस्माद् भोः देवानुप्रियाः! जमालिमुनेः निःशम्य चरित्रं । धर्मगुरुप्रमुखाणां विनयपराः भवन्तु सदाऽपि ॥ ७॥
इति शिक्षित्वा मुनीनां समस्तजीवलोकवत्सलः धीरः । विहरति प्रतिबोधयन् भव्यजनं परमकरुणया ||८||
ફરીથી ગૌતમસ્વામીએ પૂછ્યું કે - ‘હે ભગવન! તે પોતાના સ્થાનથી ચ્યવીને કેટલા ભવે તે મોક્ષપુરના निवासने पामशे?' (4)
જિનેશ્વરે કહ્યું કે - ‘દેવ, તિર્યંચ અને મનુષ્યના ભવમાં પાંચ વાર ભમીને પછી બોધિ (સમતિ) પામીને भोक्षनुं सुज पाशे, (5)
તેથી કરીને હે દેવાનુપ્રિયો! જમાલિ મુનિનું આ ચરિત્ર સાંભળીને ધર્મગુરુ વિગેરેના વિનયમાં નિરંતર તત્પર थभे.' (७)
આ પ્રમાણે સર્વ મુનિઓને શિખામણ આપીને સમગ્ર જીવલોકના વત્સલ શ્રી મહાવીરસ્વામી મોટી દયાવડે ભવ્યજીવોને પ્રતિબોધ કરતા વિચરવા લાગ્યા. (૮)