________________
११५६
श्रीमहावीरचरित्रम् इय ताव इह भवे च्चिय जियवयणविकूलणाणुभावेण।
मुक्को न केवलं मुणिवरेहिं सुगुणेहिंवि जमाली ।।८।। ___ एवं च सो मिच्छत्ताभिणिवेसेणं अप्पाणं समीववत्तिजणं च वोप्पायएंतो बहुयाइं वासाइं सामन्नपरियागं पाउणित्ता अद्धमासियं च पज्जंते संलेहणं काऊण तस्स ठाणस्स अणालोइयपडिक्कंतो मओ समाणो लंतए कप्पे तेरससागरोवमठिइएसु किब्बिसियसुरेसु देवत्ताए उववन्नो।
इओ य भगयया गोयमेण जमालिं कालगयं जाणित्ता भयवंतं महावीरं परेणं विणएणं वंदित्ता भणियं-'भंते! तुब्भं कुसीसो जमाली नामं अणगारो तहाविहं उग्गं तवविसेसं आसेविऊण कहिं उववन्नो?', तओ भगवया कहिओ सव्वो किब्बिसयदेवत्तलाभपज्जवसाणो से तव्वइयरो।
इति तावद् इह भवे एव जिनवचनविकूलनाऽनुभावेन । ___ मुक्तः न केवलं मुनिवरैः सुगुणैः अपि जमालिः ||८||
एवं च सः मिथ्यात्वाऽभिनिवेषेण आत्मानं समीपवर्तिजनं च व्युत्पादयन् बहूनि वर्षाणि श्रामण्यपर्यायं पालयित्वा अर्धमासिकां च पर्यन्ते संलेखनां कृत्वा तं स्थानं अनाऽऽलोचितप्रतिक्रान्तः मृतः सन् लान्तके कल्पे त्रयोदशसागरोपमस्थितिकेषु किल्बिषिकसुरेषु देवतया उपपन्नः ।
इतश्च भगवता गौतमेन जमालिं कालगतं ज्ञात्वा भगवन्तं महावीरं परेण विनयेन वन्दित्वा भणितं 'भदन्त! तव कुशिष्यः जमालिः नामकः अणगारः तथाविधम् उग्रं तपोविशेषं आसेव्य कुत्र उपपन्नः?।' ततः भगवता कथितः सर्वः किल्बिषिकदेवत्वलाभपर्यवसानः तस्य तद्व्यतिकरः।
આ પ્રમાણે પ્રથમ તો આ ભવમાં જ જિનેશ્વરના વચનના પ્રતિકૂળપણાના પ્રભાવથી કેવળ મુનિવરોએ જ જમાલિને મૂક્યો એમ નથી પરંતુ સદ્દગુણોએ પણ તેને મૂકી દીધો. (૮)
આ પ્રમાણે તે જમાલિ મિથ્યાત્વના આગ્રહ કરીને પોતાના આત્માને અને સમીપે રહેલા લોકોને ખોટે માર્ગે લઇ જતો ઘણા વર્ષો સુધી ચારિત્રનો પર્યાય પાળીને, છેવટે અર્ધ માસની સંલેખના (અનશન) કરીને તે મિથ્યાત્વના સ્થાનકની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મરીને લાંતક કલ્પ નામના દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવને વિષે દેવપણે ઉત્પન્ન થયો.
હવે અહીં ભગવાન ગૌતમસ્વામીએ જમાલિને કાળધર્મ પામેલો જાણીને ભગવાન મહાવીરસ્વામીને મોટા વિનયવડે વાંદીને કહ્યું પૂછ્યુંકે-“હે ભગવન! આપનો કુશિષ્ય જમાલિ નામનો અનગાર તેવા પ્રકારનો ઉગ્ર તપવિશેષ કરીને ક્યાં ઉત્પન્ન થયો?' ત્યારે ભગવાને તેને કિલ્બિષિક દેવપણાની પ્રાપ્તિ સુધીનો તેનો સર્વ વૃત્તાંત
5ो .