________________
११५३
अष्टमः प्रस्तावः अणुगामित्तणेण सासओ, नर-नेरइय-तिरियाइपज्जायंतरसंभवा असासओ त्ति । एवं च भगवओ आइक्खमाणस्स जमाली कुवियप्पाउलहिययत्तणेण असद्दहिऊण तेण पुव्ववुग्गाहिएण नियसमणसमणीसंघेण परिवुडो पुरनगराइसु नियदंसणाभिप्पायं परूवयंतो विहरइ, वित्थरिया सव्वत्थ एसा संकहा जहा जमाली भगवओ मिच्छं पडिवन्नोत्ति।
अन्नया य सो विहरमाणो पुणो गओ सावत्थिं नयरिं, ठिओ य एगत्थ उज्जाणे । पियदंसणावि अज्जियासहस्सपरिवारा महिड्डियस्स ढंकाभिहाणस्स कुंभकारस्स आवणे आपुच्छित्ता ठिया । सो य ढंको जिणवयणभावियप्पा जाणइ जहा एयाणि मिच्छत्तमुवगयाणि, जिणवयणं न पत्तियंति, अओ जइ कहवि बोहिज्जंति तो सुट्ट लढें हवइत्ति । अन्नया य भंडयाइं उव्वत्तंतेण पडिबोहणत्थं पियदंसणासाहुणीए वत्थंमि पक्खित्तो एगो जलणकणो,
नैरयिक-तिर्यगादिपर्यायान्तरसम्भवाद् अशाश्वतः इति। एवं च भगवतः आचक्ष्यमाणस्य जमालिः कुविकल्पाऽऽकुलहृदयत्वेन अश्रद्धाय तेन पूर्वव्युद्ग्राहीतेन निजश्रमण-श्रमणीसङ्घन परिवृत्तः पुरनगरादिषु निजदर्शनाऽभिप्रायं प्ररूपयन् विहरति। विस्तृता सर्वत्र एषा सङ्कथा यथा 'जमालिः भगवतः मिथ्यां प्रतिपन्नः' इति।
अन्यदा च सः विहरमाणः पुनः गतः श्रावस्ती नगरीम्, स्थितश्च एकत्र उद्याने। प्रियदर्शनाऽपि आर्यासहस्रपरिवारा महर्द्धिकस्य ढङ्काऽभिधानस्य कुम्भकारस्य आपणे आपृच्छय स्थिता। सः च ढङ्कः जिनवचनभावितात्मा जानाति यथा-एताः मिथ्यात्वमुपगताः, जिनवचनं न प्रत्ययन्ति, अतः यदि कथमपि बोध्यन्ते ततः सुष्ठु मनोहरं भवति इति। अन्यदा च भाण्डानि उद्वर्तमानेन प्रतिबोधनार्थं प्रियदर्शनासाध्व्याः वस्त्रे प्रक्षिप्तः एकः ज्वलनकणः, तेन च दह्यमानं वस्त्रं प्रेक्ष्य तया भणितं 'भोः
સંભવ હોવાથી (તેની અપેક્ષાએ) અશાશ્વત છે. આ પ્રમાણે ભગવાને કહ્યું તો પણ જમાલિનું હૃદય કુવિકલ્પથી વ્યાકુલ હોવાથી શ્રદ્ધા નહીં કરતો તે પૂર્વે ભમાવેલા પોતાના સાધુ અને સાધ્વીના સમૂહથી પરિવરેલો અને પુર, નગર વિગેરેમાં પોતાના મતના અભિપ્રાયની પ્રરૂપણા કરતો વિચારવા લાગ્યો. પછી “જમાલિ મિથ્યાત્વને પામ્યો छ.' मावी था सर्वत्र विस्तार पाभी..
એકદા તે જમાલિ વિચરતો ફરીથી શ્રાવસ્તિ નગરીમાં ગયો. ત્યાં બહારના એક ઉદ્યાનમાં રહ્યો. પ્રિયદર્શના પણ હજાર સાધ્વી સહિત મોટી સમૃદ્ધિવાળા ઢંક નામના કુંભારની દુકાનમાં (વાસણની શાળામાં) તેની રજા લઇને રહી. જિનેશ્વરના વચનથી ભાવિત આત્માવાળો ઢંક જાણતો હતો કે - “આ સર્વે મિથ્યાત્વને પામેલા છે અને ભગવાનના વચન પર શ્રદ્ધાવાળા નથી, તેથી જો કોઇ પણ પ્રકારે તેઓ બોધ પામે તો ઘણું સારું થાય.' એમ વિચારીને તેમને રહેવાની અનુજ્ઞા આપી હતી. એકદા ભાઠીમાંથી વાસણને કાઢતા તેણે તેમને પ્રતિબોધ કરવા માટે પ્રિયદર્શના સાધ્વીના વસ્ત્ર ઉપર એક અગ્નિનો કણિયો છૂપી રીતે નાંખ્યો. તેનાથી બળતું પોતાનું વસ્ત્ર જોઈને