________________
११५२
श्रीमहावीरचरित्रम तहा न खलु अहं, जओ मम दिव्वमक्खयं केवलनाणदंसणं उप्पन्नंति, तव्वसेण य सव्वं जहट्ठियं वत्थुतत्तं अवगच्छामि, अओ एत्थ धरामंडले अहमेव अरहा सव्वन्नू सव्वदरिसित्ति । इमं च निसामिऊण भणिओ गोअमसामिणा-'भो जमाली! जइ तुमं एवंविहो ता तुज्झ नाणं सेलेण वा थंभेण वा थूभेण वा न वारिज्जइ, अओ इमाइं दोन्नि पसिणाइं ममं वागरेहि, किं सासओ लोगो असासओ?, किं सासओ जीवो असासओ वत्ति? ।' एवं च पुच्छिओ जमाली संसयमावण्णो जाव पच्चुत्तरं दाउमसमत्थो विच्छायमुहच्छाओ तुसिणीए संचिट्ठइ ताव भुवणेक्कभाणुणा महावीरेण वागरिओ-'भो जमाली! बहवे मम अंतेवासिणो जिणा इव समत्था इमं आयक्खिउं, किं तु तुमं व न एवं सगव्वमुल्लवंति। न य भद्द! एत्थ किंपि दुन्नेयं, जओ सासओऽवि लोगो असासओऽवि लोगो, कह?, कालत्तएवि अवठ्यिसामन्नरूवत्तणेण सासओ, ओसप्पिणीपमुहपज्जायपरियत्तणेण य असासओ, एवं जीवोऽवि सव्वावत्थासु धरामण्डले अहमेव अर्हत्, सर्वज्ञः, सर्वदर्शी' इति। इदं च निःशम्य भणितः गौतमस्वामिना 'भोः जमाले! यदि त्वं एवंविधः तदा तव ज्ञानं शैलेन वा, स्तम्भेन वा, स्तूपेन वा न वार्यते। अतः इमे द्वे प्रश्ने मम व्याकुरु-किं शाश्वतः लोकः अशाश्वतः?, किं शाश्वतः जीवः अशाश्वतः वा?' इति । एवं च पृष्टः जमालि संशयमाऽऽपन्नः यावत्प्रत्युत्तरं दातुमसमर्थः विच्छायमुखच्छायः तूष्णीं संत्तिष्ठति तावद् भुवनैकभानुना महावीरेण व्याकृतः ‘भोः जमाले! बहवः मम अन्तेवासिनः जिनाः इव समर्थाः इदं आचक्षितुम्, किन्तु त्वमिव न एवं सगर्वमुल्लपन्ति । न च भद्र! अत्र किमपि दुर्जेयम्, यतः शाश्वतः अपि लोकः, अशाश्वतः अपि लोकः, कथम्-कालत्रयेऽपि अवस्थितसामान्यरूपत्वेन शाश्वतः, अवसर्पिणी प्रमुख पर्यायपरिवर्तनेन च अशाश्वतः। एवं जीवोऽपि सर्वाऽवस्थासु अनुगामित्वेन शाश्वतः, नर
અક્ષત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં છે. તેના વશથી હું યથાર્થ સર્વ વસ્તુતત્ત્વને જાણું છું, તેથી આ પૃથ્વીમંડળમાં હું જ અરિહંત, સર્વજ્ઞ અને સર્વદર્શી છું.' આ પ્રમાણે તેનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ તેને કહ્યું કે - “હે જમાલિ! જો તું આવા પ્રકારનો છે, તો પર્વતથી, સ્તંભથી કે વૃક્ષના ઠુંઠાથી તારું જ્ઞાન અટકે તેવું નહીં હોય, તેથી મારા આ બે પ્રશ્નનો તું જ જવાબ આપ કે-આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે? તથા આ જીવ શાશ્વત છે કે અશાશ્વત છે?' આ પ્રમાણે પૂછવાથી જમાલિ સંશયને પામ્યો અને કેટલામાં પ્રત્યુત્તર આપવામાં અસમર્થ અને કાંતિ રહિત મુખવાળો રહ્યો તેટલામાં ભુવનના એક સૂર્ય સમાન શ્રી મહાવીરસ્વામીએ તેને કહ્યું કે - “હે જમાલિ! મારા ઘણા શિષ્યો જિનેશ્વર (કેવળી) ની જેમ આનો જવાબ આપવાને સમર્થ છે, પરંતુ તેઓ તારી જેમ આવી રીતે ગર્વ સહિત કહેતા નથી. હે ભદ્ર! આ પ્રશ્નમાં કાંઇ ન જાણી શકાય તેવું (કઠણ) નથી, કેમકે આ લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. તે આ પ્રમાણે :- આ લોક ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળમાં સામાન્યરૂપે કરીને રહેલો છે તેથી શાશ્વત છે અને અવસર્પિણી વિગેરે પર્યાયના પરાવર્તનવડે અશાશ્વત છે. એ જ પ્રમાણે જીવ પણ બાલ્યાદિક સર્વ અવસ્થામાં રહેલો હોવાથી શાશ્વત છે અને નર, નારકી અને તિર્યંચ વિગેરે બીજા બીજા પર્યાયનો