________________
अष्टमः प्रस्तावः
११५१ थेरा भगवओ समीवमुवगया, अन्ने य तस्स चेव पासे ठिया। पियदंसणावि अज्जियासहस्सपरिवारा महिलाभावसुलभनिव्विवेययाए पुव्वपडिबंधाणुवित्तीए य जमालिस्स पक्खमणुवत्तिउमारद्धा।
एगया य जायनीरोगसरीरो जमाली तेण असग्गहेण अप्पाणं च परं च पइदिणं वुग्गाहेमाणो वुप्पाएमाणो, जिणनाहवयणं दूसेमाणो अहमेव उप्पन्ननाणदंसणधरो सव्वन्नुत्ति अहंकारमुव्वहंतो सव्वत्थ हिंडिउं पवत्तो । अन्नया य चंपानयरीए पुण्णभद्दे चेइए समोसढस्स अणेगसिस्सगणपरिवुडस्स भयवओ महावीरस्स अदूरदेसंमि सो ठाऊण सगव्वमेवं भणिउमाढत्तो-भयवं! जहा तुज्झ बहवे सिस्सा छउमत्था चेव भवित्ता मरणधम्मयं पत्ता
भगवतः समीपमुपगताः, अन्ये च तस्यैव पार्श्वे स्थिताः। प्रियदर्शनाऽपि आर्यासहस्रपरिवारा महिलाभावसुलभनिर्विवेकतया पूर्वप्रतिबन्धाऽनुवृत्त्या च जमालेः पक्षमनुवर्तितुम् आरब्धा ।
एकदा च जातनिरोगशरीरः जमालिः तेन असद्ग्रहेण आत्मानं च परं च प्रतिदिनं व्युद्ग्राह्यमाणं (=भ्रमणां) व्युत्पादयन्, जिननाथवचनम् दूषयन् अहमेव उत्पन्नज्ञान-दर्शनधरः सर्वज्ञः इति अहङ्कारमुद्वहन् सर्वत्र हिण्डितुं प्रवृत्तः। अन्यदा च चम्पानगर्यां पूर्णभद्रे चैत्ये समवसृतस्य अनेकशिष्यगणपरिवृत्तस्य भगवतः महावीरस्य अदूरदेशं सः स्थित्वा सगर्वमेवं भणितुमारब्धवान् 'भगवन्! यथा तव बहवः शिष्याः छद्मस्थाः एव भूत्वा मरणधर्मं प्राप्ताः तथा न खलु अहं, यतः मम दिव्यमक्षतं केवलज्ञान-दर्शनं उत्पन्नम्', तद्वशेन च सर्वं यथास्थितं वस्तुतत्त्वम् अवगच्छामि, अतः अत्र
४थी मेडम (४ भावि) मौन ४ ५४ यो. (८)
ત્યારપછી વિપરીત પ્રરૂપણાથી પ્રગટ થયેલાં પાપનાં પ્રાયશ્ચિત્તને અંગીકાર નહીં કરતા જમાલિનો ત્યાગ કરી કેટલાક સ્થવિરો ભગવાનની પાસે આવ્યા (આવીને રહ્યા), અને કેટલાક તે જમાલિની જ પાસે રહ્યા. હજાર સાધ્વીઓ સહિત પ્રિયદર્શના પણ સ્ત્રીપણાને સુલભ એવા નિર્વિવેકપણાથી અને પૂર્વના પ્રેમસંબંધને અનુસરવાપણાથી જમાલિના જ પક્ષને અનુસરવા લાગી.
એકદા શરીરે નીરોગી થયેલો તે જમાલિ પોતાના કદાગ્રહવડે પોતાના આત્માને તથા બીજા લોકોને પણ હંમેશાં ભરમાવતો, પ્રરૂપણા કરતો અને જિનેશ્વરના વચનને દૂષણ આપતો હતો, તથા ‘ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર હું જ સર્વજ્ઞ છું એમ અહંકારને વહન કરતો તે સર્વ ઠેકાણે વિચારવા લાગ્યો. એકદા ચંપા નગરીના પૂર્ણભદ્ર નામના ચૈત્ય(ઉદ્યાન)માં અનેક શિષ્યોના સમુદાયથી પરિવરેલા ભગવાન શ્રી મહાવીરસ્વામી સમવસર્યા. તેની નજીકમાં રહીને તે જમાલિ આ પ્રમાણે કહેવા લાગ્યો કે - “હે ભગવન! જેમ તમારા ઘણા શિષ્યો છદ્મસ્થપણામાં જ રહીને મરણ-ધર્મને પામ્યા છે તેમ (તેવો) હું નથી; કેમકે મને દિવ્ય અને