________________
११४९
अष्टमः प्रस्तावः
जइ तिहुयणेक्कचूडामणी जिणो वागरेज्ज वितहमहो । ता तव्वयणेण तवोविहाणमेयं किमायरसि? ||१||
रज्जं रटुं च विवज्जिऊण आणाए तस्स निक्खमिउं |
तव्वयणं दूसिंतो कह न तुमं लज्जसे इण्डिं? ||२|| अहवाऽणाभोगसमुब्भवेण दोसेण दुटु भणिएवि। जायइ पुणो विसुद्धी आलोयणनिंदणाईहिं ।।३।।
ता मोत्तुं कुवियप्पं वच्च समीवे जएक्कदीवस्स ।
पडिवज्जसु पच्छित्तं मा विफलं नेसु नियजम्मं ।।४।। यदि त्रिभुवनैकचूडामणिः जिनः व्याकरोति वितथम् अहो! | ततः तद्वचनेन तपोविधानमेतत् किम् आचरसि? ।।१।।
राज्यं राष्ट्रं च विवर्ण्य आज्ञया तस्य निष्क्रम्य ।
तद्वचनं दूषयन् कथं न त्वं लजसे इदानीम्? ।।२।। अथवा अनाभोगसमुद्भवेन दोषेण दुष्टं भणितेऽपि । जायते पुनः विशुद्धिः आलोचन-निन्दादिभिः ।।३।।
ततः मुक्त्वा कुविकल्पं व्रज समीपं जगदेकदीपस्य । प्रतिपद्यस्व प्रायश्चित्तं मा विफलं नय निजजन्म ।।४।।
ત્રણ ભુવનના એક મુગટ સમાન જિનેશ્વર જો અસત્ય કહેતા હોય તો તેમના કહેવાથી તું આ તપવિધાન કેમ २ छ? (१)
રાજ્ય અને દેશનો ત્યાગ કરી તેમની આજ્ઞાવડે દીક્ષા ગ્રહણ કરીને તેમના વચનને જ દૂષણ આપતો તું सत्यारे. तो नथी? (२)
અથવા તો અનાભોગ(અનુપયોગ)પણાથી ઉત્પન્ન થયેલા દોષવડે કદાચ ખોટું બોલાયું હોય તો પણ તેની भातायन। सने निविगेरे ४२वाथी इरीने शुद्धि ५७ ॥ छ, (3)
તેથી તું કુવિકલ્પનો ત્યાગ કરી, જગતના એક દીવા સમાન ભગવાનની પાસે જા, અને તેમની પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર. તારા જન્મને નિષ્ફળ ન ગુમાવ. (૪)