________________
अष्टमः प्रस्तावः
११४७
नय सव्वन्नुत्ति पसिद्धिपत्तकित्ती जिणो वयइ मिच्छा। किं तु वए च्चिय कइयावि जेण गरुयावि मुझंति ।।७।।
इय समयसत्थसवणुब्भवंपि तं नियविवेयमवहाय।
पित्तजरविहुरिओ इव पलवइ असमंजसं बहुसो ||८|| एवं च मुक्कमज्जायं अजुत्तजंपिरं च जमालिं वियाणिऊण थेरेहिं भणियं-'भो जमालि! किमेवं विवरीयं परूवेसि?, न हु विजियराग-दोस-मोहा अन्नहा जंपंति तित्थयरा, न य तव्वयणं मणागपि पच्चक्खविरुद्धाइदोसलेसमावहइ, तहाहि-जं तए भणियं-अणेगुत्तरोत्तरसमएहिं निप्फज्जमाणंमि कज्जे कहं पारंभसमएवि निप्फण्णंति वुच्चइ?, तमजुत्तं, जओ-जइ पढमसमए निप्फण्णं न वुच्चइ ता समयाविसेसत्तणेण बीयाइसु समएसु अनिप्फत्ती चेव हवेज्जा, जं च
न च सर्वज्ञः इति प्रसिद्धिप्राप्तकीर्तिः जिनः वदति मिथ्या। किन्तु वदेद् एव कदापि येन गुरुकाः अपि मुह्यन्ति ।।७।।
इति समयशास्त्रश्रवणोद्भवमपि तं निजविवेकम् अपहाय ।
पित्तज्वरविधुरितः इव प्रलपति असमञ्जसं बहुशः ।।८।। एवं च मुक्तमर्यादम् अयुक्तजल्पन् च जमालिं विज्ञाय स्थविरैः भणितं 'भोः जमाले!, किमेवं विपरीतं प्ररूपयसि?, न खलु विजितराग-द्वेष-मोहाः अन्यथा जल्पन्ति तीर्थकराः, न च तद्वचनं मनागपि प्रत्यक्षविरुद्धादिदोषलेशमाऽऽवहति, तथाहि-यत्त्वया भणितं' अनेकोत्तरोत्तरसमयैः निष्पद्यमाने कार्ये कथं प्रारम्भसमयेऽपि निष्पन्नमिति उच्यते?, तदयुक्तम्, यतः यदि प्रथमसमये निष्पन्नं न उच्यते
આ સર્વજ્ઞ છે એવી પ્રસિદ્ધિવડે કીર્તિને પામેલા જિનેશ્વર જો કે મિથ્યા-અસત્ય ન બોલે, પરંતુ કોઇ વખત બોલે પણ ખરા; કેમકે કોઇ વખત મહાપુરુષો પણ મુંઝાઈ જાય.
આ પ્રમાણે જિનાગમના શાસ્ત્રના શ્રવણથી ઉત્પન્ન થયેલા પોતાના વિવેકને છોડીને જાણે કે પિત્તના વરથી વિહ્વળ થયો હોય તેમ તે ઘણે પ્રકારે અયોગ્ય પ્રલાપ કરવા લાગ્યો. (૮),
આ પ્રમાણે મર્યાદા મૂકીને અયુક્ત બોલનાર જમાલિને જાણીને વિરોએ કહ્યું કે – “હે જમાલિ! તું કેમ આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે? જેમણે રાગ, દ્વેષ અને મોહ જીત્યા હોય છે એવા તીર્થકરો કદાપિ અન્યથા (અસત્ય) બોલે જ નહીં તેમનું વચન જરાપણ પ્રત્યક્ષ રીતે વિરૂદ્ધાદિક દોષના લેશને પણ પામતું નથી. તે આ પ્રમાણે – “બીજા બીજા અનેક સમયોવડે નીપજાવાતું કાર્ય પ્રારંભના સમયે જ કેમ નીપજ્યું કહી શકાય?" એમ જે તેં કહ્યું તે અયુક્ત છે; કેમકે જો પહેલે સમયે કાર્ય નીપજ્યું ન કહીએ તો સમયના અવિશેષપણાએ કરીને બીજા,