________________
११४२
श्रीमहावीरचरित्रम् सुमरणिज्जो त्ति । एवं च अभिक्खणं जंपमाणी तं रयणकरंडगं नियसयणिज्जस्स ऊसीसगमूले ठवेइ। अह निव्वत्तियमज्जणमहूसवो, परिहियामलदुगुल्लो, हेममयमउडमणिकणयकडयकुंडलालंकियसरीरो, वच्छत्थलरिंखोलिंतविमलमुत्ताकलावसोहिल्लो, विविहाभरणपहाभरविच्छुरियनहंगणाभोगो, तक्कालमिलियविलयासमूहकीरंतमंगलायारो, दाणाणंदियमग्गणगिज्जंतुद्दामगुणनिवहो, खंभसयसंनिविढं समीरंबुयधवलधयवडसणाहं, सुविचित्तचित्तरम्म अणेगजणजणियपरितोसं सुइनेवत्थधराणं छेयाणं पवरनरजुवाणाणं सहस्सेणं उक्खित्तं झडत्ति सिबियं समारूढो, रयहरणपडिग्गहधारिणीए दाहिणदिसिं निलीणाए धावीए परिवरिओ, अन्नाहि य पवररमणीहिं धरियधवलायवत्तो, चलंतससिकंतचामरावयवो दिट्ठिपहपइट्ठावियमणिमयअट्ठट्ठमंगलओ करि-तुरय-रहवरारूढसयणघग्गेण अणुगमिज्जंतो, वज्जंताउज्जसमुच्छलं
स्मर्तव्यः' इति । एवं च अभिक्षणं जल्पन्ती तं रत्नकरण्डकं निजशयनीयस्य उत्शीर्षकमूले स्थापयति । अथ निर्वर्तितमज्जनमहोत्सवः, परिहिताऽमलदुकुलः, हेममयमुकुटमणिकनककटककुण्डलाऽलङ्कृतशरीरः, वक्षस्थलरिङ्खद्विमलमुक्ताकलापशोभमानः, विविधाऽऽभरणप्रभाभरविच्छुरितनभाङ्गणाऽऽभोगः तत्कालमिलितविलयासमूहकुर्वन्मङ्गलाऽऽचारः, दानाऽऽनन्दितमार्गणगीयमानोद्दामगुणनिवहः, स्तम्भशतसन्निविष्टाम्, समीराम्बुकधवलध्वजपटसनाथाम्, सुविचित्रचित्ररम्याम्, अनेकजनजनितपरितोषाम्, शुचिनेपथ्यधराणां छेकानां प्रवरनरयूनां सहस्रेण उत्क्षिप्तां झटिति शिबिकां समारूढः, रजोहरणप्रतिग्रहधारिण्या दक्षिणदिशि निलीनया धात्र्या परिवृत्तः, अन्याभिः च प्रवररमणीभिः धृतधवलाऽऽतपत्रः, चलत्शशिकान्तचामराऽवयवः दृष्टिपथप्रतिस्थापितमणिमयाष्टाऽष्टमङ्गलः, करि-तुरग-रथवराऽऽरूढ स्वजनवर्गेण
છે. આ પ્રમાણે વારંવાર બોલતી તેણીએ તે રત્નનો કરંડીયો પોતાની શયાના ઓશિકાની પાસે મૂક્યો. ત્યારપછી અભિષેકનો મહોત્સવ પૂર્ણ થયો ત્યારે જમાલિકુમારે નિર્મલ વસ્ત્ર પહેર્યા, સુવર્ણનો મુકુટ તથા મણિ અને સુવર્ણના કટક (કડાં) અને કુંડળવડે શરીરને શણગાર્યું, છાતીમાં લટકતી નિર્મળ મોતીની માળાથી શોભિત થયો, વિવિધ પ્રકારના આભરણોની કાંતિના સમૂહવડે આકાશનો વિસ્તાર વ્યાપ્ત કર્યો. તે કાળે એકઠી થયેલી સ્ત્રીઓના સમૂહ તેનો મંગળ આચાર કર્યો, તથા દાનથી ખુશ થયેલા ભિક્ષુકો તેના મોટા ગુણના સમૂહને ગાવા લાગ્યા. આવા પ્રકારનો તે જમાલિ સો સ્તંભોવડે બનાવેલી, વાયુથી ફરકતી શ્વેત ધ્વજાના પટે કરીને સહિત, ઘણા વિચિત્ર પ્રકારના ચિત્રોવડે સુંદર, ઘણા મનુષ્યોને પરિતોષ ઉત્પન્ન કરનારી અને પવિત્ર વેષને ધારણ કરનારા, ચતુર, શ્રેષ્ઠ અને યુવાવસ્થાવાળા હજાર પુરુષોએ ઉપાડેલી શિબિકામાં શીધ્રપણે આરૂઢ થયો. તેની જમણી બાજુએ રજોહરણ અને પાત્રને ધારણ કરનારી તેની ધાવમાતા બેઠી, બીજી ઉત્તમ સ્ત્રીઓએ તેના ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું, તેની બે બાજુએ ચલાયમાન ચંદ્ર જેવા મનોહર (શ્વેત) ચામરો વીંઝાવા લાગ્યા, તેના દૃષ્ટિમાર્ગમાં (આગળ) મણિમય આઠ મંગળ ચલાવ્યા, તેની પાછળ હાથી, અશ્વ અને રથમાં બેઠેલા સ્વજનવર્ગ ચાલ્યા, આગળ વાગતા વાજીંત્રોના