________________
अष्टमः प्रस्तावः
११३९ ताव पुणोऽवि संजमभयकरेहिं वयणेहिं अम्मापिउणो पर्यपंति-वच्छ! दुरणुचरं निग्गंथं पावयणं, जओ एत्थ लोहमया जवा चावेयव्वा, गंगामहानईए पडिसोएण गंतव्वं, महासमुद्दो भुयाहिं तरियव्वो, असिधारं वयं अणुचरियव्वं । न य वच्छ! एत्य समणाणं कप्पइ आहाकम्मियं वा, उद्देसियं वा, मिस्सजायं वा, कीयगडपमुहं वा, दुभिक्खभत्तं वा, गिलाणभत्तं वा, वद्दलियाभत्तं वा सेज्जायरपिंडं वा कंद-मूल-फल-बीय-हरियभोयणं वा परिभोत्तुं। तुमं च वच्छ! सुहलालिओ न समत्यो सीयवायायवखुहा-पिवासापमुहदुस्सहबावीसपरीसहसहणं मुहुत्तमवि काउं। ता अलाहि पुणरुत्तवायावित्थरेणं ।' जमालिणा भणियं-अम्मताया! इमं निग्गंथं पावयणं कीवाणं कायराणं काउरिसाणं इहलोयपडिबद्धाणं परलोयपरंमुहाणं विसयतिसियाणं दुरणुचरं, नो सप्पुरिसाणं पडिवन्नभरधरणधवलाणं नियसरीरजीवियनिरवेक्खाणंति । एवं च अणुकूलेहिं पडिकूलेहि य वयणेहिं भणिओ समाणो जाव संयमभयकरैः वचनैः अम्बापितरौ प्रजल्पन्ति 'वत्स! दुरनुचरं निर्ग्रन्थम् प्रावचनम्, यतः अत्र लोहमयाः यवाः चर्वितव्याः, गङ्गामहानद्यां प्रतिश्रोतेन गन्तव्यम्, महासमुद्रः भुजाभ्यां तरितव्यः, असिधारं व्रतं अनुचरितव्यम्। न च वत्स! अत्र श्रमणानां कल्पते आधाकर्मिकं वा, औद्देशिकं वा, मिश्रजातं वा, क्रीतगतप्रमुखं वा, दुर्भिक्षभक्तं वा, ग्लानभक्तं वा, दुनिभक्तं वा, शय्यातरपिण्डं वा, कन्द-मूल-फलबीज-हरितभोजनं वा परिभोक्तुम् । त्वं च वत्स! सुखलालितः, न समर्थः शीतवाताऽऽतप-क्षुधापिपासाप्रमुखदुःसहद्वाविंशतिपरीषहसहनं मुहूर्तमपि कर्तुम्। तस्माद् अलं पुनरुक्तवाचाविस्तरेण ।' जमालिना भणितं 'अम्बातातौ! इदं निर्ग्रन्थं प्रावचनं क्लीबानां, कायराणां, कापुरुषाणां, इहलोकप्रतिबद्धानां, परलोकपराङ्मुखानां, विषयतृषितानां दुरनुचरम्, नो सत्पुरुषाणां प्रतिपन्नभारधरणधवलानां निजशरीरजीवितनिरपेक्षाणाम् । एवं च अनुकूलैः प्रतिकूलैः च वचनैः भणितः सन् यावज्जमालि न પિતા બોલ્યા કે - “હે પુત્ર! નિગ્રંથ પ્રવચન (જૈન દીક્ષા) દુઃખેથી આચરી શકાય તેમ છે, કેમકે તે તો લોઢાના જવા ચાવવા જેવું છે, ગંગા નામની મહાનદીને સામે પ્રવાહે જવા જેવું છે, મોટા સમુદ્રને ભુજાવડે તરવા જેવું છે અને અસિધારાની જેવું તે વ્રત આચરવાનું છે. વળી હે વત્સ! આ દીક્ષા લીધા પછી સાધુઓને આધાકર્મી ઉદ્દેશેલો, મિશ્ર કરેલો કે ખરીદ કરેલો આહાર કહ્યું નહીં. તેમજ દુકાળનું ભોજન, માંદા માણસનું ભોજન, વાદળાના ઘટાટોપથી દુર્દિન થયેલા સમયનું ભોજન, શય્યાતરનું ભોજન અથવા કંદ, મૂળ, ફળ, બીજ, હરિત(લીલી વનસ્પતિ)નું ભોજન ६८५ नाही. पुत्र! तुं सुपमा बालन-पालन यो छ, तथा शीत, वायु, 1350, क्षुधा, पिपासा विरे. दु:सह બાવીશ પરીષહોને એક મુહૂર્ત પણ સહન કરવાને તું અસમર્થ છે, તો હે પુત્ર! વારંવાર વાણીનો વિસ્તાર કરવાથી सर्यु. ते सामजी ४ भासि पोल्यो - '3 माता-पिता! म निथ प्रायन (प्रया) नपुंस, आय२, ५२।५ पुरुष, આ લોકના સુખમાં જ આગ્રહવાળા, પરલોકમાં અવળા મુખવાળા અને વિષયમાં તૃષ્ણાવાળા પુરુષોને દુઃખે કરીને આદરી શકાય તેવું છે, પરંતુ અંગીકાર કરેલા ભારને ધારણ કરવામાં ધોરી-બળદ સમાન તથા પોતાના શરીર અને જીવિતની અપેક્ષા વિનાના સપુરુષને તે દુષ્કર નથી. આ પ્રમાણે અનુકૂળ અને પ્રતિકૂળ વચનોવડે કહ્યા છતાં પણ જમાલિએ પોતાનો દીક્ષા-ગ્રહણનો અભિલાષ તજ્યો નહીં ત્યારે ઇચ્છા રહિતપણે પણ માતા-પિતાએ તેને