________________
११३८
श्रीमहावीरचरित्रम अहवा सव्वंपि इमं करेज्ज कोऽवि हु सुराइसामत्था । विसए पुण परिभोत्तुं खेमेण न कोइ खणमवि न सुहेण निवसेज्जा? ।।३।।
जइ कहवि अयाणंता मूढा विसएस संपयद॒ति ।
ता किं मुणियजिणेसरवयणाणवि वट्टिउं जुत्तं? ||४|| इमं च निसामिऊण पुणोऽवि भणियं जणणीए-'वच्छ! इमं अज्जय-पज्जय-पिउपज्जायागयं बहुं हिरण्णं रययं कंसं दूसं निहिनिवहं अलं सत्त पुरिसे जाव पकामं दाउं पकामं परिभोत्तुं ता जहेच्छं विलससु कइवय वासराइंति । जमालिणा भणियं-'अम्मो! सुबहंपि दविणजायं अग्गिसाहियं चोरसाहियं दाइयसाहियं अधुवं असासयं असेसाणत्थसत्थनिबंधणं, अओ को एत्थ पडिबंधो? ।' एवं च अणेगप्पयारेहिं अणुकूलेहिं वयणेहिं जाव पन्नविज्जमाणोऽवि जमाली न किंपि पडिवज्जइ
अथवा सर्वमपि इदं कुर्यात् कोऽपि खलु सुरादिसामर्थ्यात् विषयान् पुनः परिभुज्य क्षेमेण न कोऽपि क्षणमपि न सुखेन निवसेत् ।।३।।
यदि कथमपि अजानन्तः मूढाः विषयेषु सम्प्रवर्त्तन्ते।
ततः किं ज्ञातजिनेश्वरवचनानामपि वर्तितुं युक्तम् ।।४।। इदं च निःशम्य पुनरपि भणितं जनन्या 'वत्स! इदम् आर्यक-प्रार्यक-पितृपर्यायाऽऽगतं बहुः हिरण्यं, रजतं, कांस्यं, दूष्यं, निधिनिवहं अलं सप्तपुरुषान् यावत् प्रकामं दातुं, प्रकामं परिभोक्तुम्, ततः यथेच्छं विलस कतिपयवासराणि।' जमालिना भणितं 'अम्बे! सुबहुः अपि द्रविणजातं अग्निसाध्यम्, चौरसाध्यम्, दायिकसाध्यम्, अध्रुवं, अशाश्वतं, अशेषाऽनर्थसार्थनिबन्धनम् । अतः कः अत्र प्रतिबन्धः? ।' एवं च अनेकप्रकारैः अनुकूलैः वचनैः यावत् प्रज्ञाप्यमानः अपि जमालि न किमपि प्रतिपद्यते तावत्पुनरपि
અથવા તો આ ઉપર કહેલી સર્વ બાબત દેવાદિકના સામર્થ્યથી કદાચ કોઇ પુરુષ કરી શકે; પરંતુ વિષયોને ભોગવીને એક ક્ષણવાર પણ કોઇ સુખને પામ્યો નથી. (૩)
જો કદાચ અજ્ઞાની મૂઢજનો કોઇપણ પ્રકારે વિષયોમાં પ્રવર્તે, તો શું જિનેશ્વરના વચનને જાણનાર પુરુષોએ ५९ मा प्रवर्त योग्य छ? (४)
આ પ્રમાણે સાંભળીને ફરીથી માતા બોલી કે-“હે વત્સ! આ બાપ-દાદાના પર્યાયથી ચાલ્યું આવતું ઘણું સુવર્ણ, રૂપું, કાંસું, દૂષ્ય (વસ્ત્ર), ધનના નિધાન વિગેરે સાત પેઢી સુધી અત્યંત પહોંચે તેટલું છે. તેની ઇચ્છા પ્રમાણે અત્યંત ભોગ કરી અને અત્યંત દાન આપી કેટલાક દિવસ વિલાસ કર.' તે સાંભળી જમાલિએ કહ્યું – “હે માતા! ઘણા દ્રવ્યનો સમૂહ પણ અગ્નિને આધીન છે, ચોરને આધીન છે, ભાગીદારને આધીન છે. વળી અધ્રુવ, અશાશ્વત અને અનર્થના સમૂહનું કારણ છે; તેથી આમાં શો પ્રતિબંધ કરવો?' આ પ્રમાણે અનેક પ્રકારના અનુકૂળ વચનોવડે સમજાવ્યા છતાં પણ જમાલિએ કાંઇ પણ અંગીકાર કર્યું નહીં ત્યારે ફરીથી સંયમ સંબંધી ભયંકર વચનોવડે માતા