________________
अष्टमः प्रस्तावः
गुणानुगयं, अओ कहं दुरणुचरं संजमं काउं पारिही?, जेण
मत्तकरिरायदढचलणचंपणं सहइ नेव कमलवणं । उवरमसु पुत्त! दुक्करसंजमकरणाउ तेण तुमं ||१||
जमालिणा भणियं-‘अम्मो ! माणुसगं सरीरं अणेगरोगसोगसंगयं अट्ठिसंचयसमुट्ठियं ण्हारुसिराजालसंपिणद्धं अकुट्टिमट्टियाभायणं व थेवेणवि विद्वंसणसीलं असुइयं रुहिरमंस-वस-मेय-सुक्काइकलुसपडिपुन्नं सव्वोवद्दवसज्झं अवस्समुज्झणिज्जंति । अविय
निस्सारस्सवि एयस्स सारया एत्तिएण निव्वडिया | जं उवयारे वट्टइ मोक्खत्थं उज्जमंताणं ।।१।।
प्रथमयौवनगुणाऽनुगतम् । अतः कथं दुरनुचरं संयमं कर्तुं पारयसि ? येन
मत्तकरिराजदृढचरणमर्दनं सहते नैव कमलवनम्।
उपरम पुत्र! दुष्करसंयमकरणतः तेन त्वम् ।।१।।
११३५
जमालिना भणितम्' अम्बे! मानुषकं शरीरम् अनेकरोग-शोकसङ्गतम्, अस्थिसञ्चयसमुत्थितम्, स्नायु-शिराजालसम्पिनद्धम्, अकुटितमृत्तिकाभाजनमिव स्तोकेनाऽपि विद्ध्वंसशीलम्, अशुचिकम्, रुधिर-मांस-वसा-मेद-शुक्रादिकलुषप्रतिपूर्णम्, सर्वोपद्रवसाध्यम्, अवश्यमुज्झनीयम्। अपि च
निःसारस्याऽपि एतस्य सारता एतावता निर्वर्तिता । यद् उपकारे वर्तते मोक्षार्थं उद्यच्छताम् ।।१।।
યુવાવસ્થાના ગુણોને અનુસરતું છે; તેથી દુ:ખેથી પાળી શકાય તેવા સંયમને તું શી રીતે પાળી શકીશ? કારણ કે - કમળનું વન મદોન્મત્ત મોટા હાથીના દૃઢ ચરણનું ચંપાવું સહન કરી શકે નહીં, તેથી હે પુત્ર! તું દુષ્કર સંયમ ગ્રહણ કરવાથી વિરામ પામ.' (૧)
તે સાંભળી જમાલિ બોલ્યો કે - હે માતા! આ મનુષ્ય સંબંધી શરીર અનેક રોગ અને શોકથી મળેલું છે, હાડકાના સમૂહથી ઉત્પન્ન થયેલું છે, મોટી અને નાની નસોના સમૂહથી વ્યાપ્ત છે, કાચા માટીના વાસણની જેમ थोडा अजमां ४ लांगी ४वाना स्वभाववाणुं छे, अशुचि छे, ३धिर, मांस, वसा, भेह, शु विगेरे भलिन पद्दार्थथी ભરેલું છે, સર્વ પ્રકારના ઉપદ્રવોવાળું છે અને અવશ્ય ત્યાગ કરવા લાયક છે.
આવા પ્રકારના નિઃસાર શરીરની પણ આટલા માત્રવડે જ સારતા કહી છે કે જે શરીર મોક્ષને માટે ઉદ્યમ કરનારા જીવોનો ઉપકાર કરવામાં પ્રવર્તે છે. (૧)